The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
indianwriter Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful indianwriter quote can lift spirits and rekindle determination. indianwriter Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
Not everyone has it... 🙃 - - - સારાંશ - પોતાનાં અંતઃકરણના અવાજને અનુસરી, લોકો શું માનશે તેની પરવાહ કર્યા વિના, પરિણામી પરિસ્થિતિઓનો સામનો કરવો એ ખુબ હિમ્મતવાન કૃત્ય છે! Like to be inspired? Visit https://swatisjournal.com/daily-quotes-week-one-february.../ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You reap what you sow! 🌱🌿 - - - સારાંશ - દુનિયામાં જે લોકો પોતાને માટે એક 'ગૌરવપૂર્ણ જીવન' નું ઘડતર કરવા ઈચ્છે છે, એમને 'બીજાને માટે આદર' ની મહત્તા ખબર હોય છે. Read more reflective ideas at https://swatisjournal.com/daily-quotes-week-three-september-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
This is the perfect time to understand it... 😇 - - - સારાંશ - સ્વતંત્રતાનો ખરો અર્થ દરેક અંકુશથી મુક્તિ નથી પરંતુ, એ એક સર્વોચ્ચ કાયદો છે જે આપણને શિસ્ત અને કાયદાની મર્યાદામાં બાંધે છે.. ( નાગરિક તરીકે આ અત્યારે નહીં સમજાય તો, ક્યારેય નહીં સમજાય! ) Check some more ideas at https://swatisjournal.com/daily-quotes-week-two-january-2020/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
નસીબદાર છે એ લોકો જેમનાં મનમાં હજુ આવા હુંફાળા ખૂણા સચવાયેલા છે બાકી, લાગણીશૂન્ય ભૌતિકતાનાં જંગલમાં ઝાકળ કે ઝરમરને માટે જગ્યા જ ક્યાં છે? 🌿💦🔥 શનિવારની આ સુંદર સવારે આપનાં મનનાં કોઈક ખૂણે અકબંધ પડેલી લાગણીઓને સળવળતી જુઓ અને આપને પણ અહીં વ્યક્ત થયેલી અનુભૂતિ જ થતી હોય તો મને ચોક્કસ જણાવશો... ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/evu-laage-chhe/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Keep trying is the only right choice! 😊 - - - સારાંશ - જીવનમાં દરેક વખતે સાચો જ માર્ગ પસંદ કરવો એ એક બનાવતી ધારણા જ છે, માણસ તરીકે ખોટા નિર્ણયો લેવા, તેનાં પરિણામ અનુભવવા અને તેમાંથી યોગ્યતા મુજબનો પાઠ શીખવો એ જ વાસ્તવિકતા છે! Love what you read?? Read more at https://swatisjournal.com/week-one-may-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
You'll have to work hard to earn such a retirement! 🤷♀️ - - - સારાંશ - શ્રદ્ધા, કુટુંબ અને મિત્રો આ ત્રણેય નિવૃત્તિ સુધી પણ આપની સાથે જ છે તો આપ આ પૃથ્વી પરનાં સૌથી ધનિક વ્યક્તિ છો! (આ બધું જ ટકાવી રાખવા આપે કરેલી મહેનતનું એ વળતર હોય છે.) Have read all of these? https://swatisjournal.com/week-four-april-2019/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
વતનમાં જઈને ચુલા પર બનતી રસોઈ જોઈ નાકનું ટીચકું ચડાવતી નવી પેઢી એ ચાખે ત્યારે મનમાં વાહ બોલી ઉઠે, એવી જ રીતે પહેલી નજરે અઘરા કે દુર્ગમ લાગતા ગુજરાતી શબ્દોનો અર્થ ખબર પડ્યા પછી મનમાં જે સંતૃપ્તિ અનુભવાય એ તો વાંચનારને જ ખબર હોય... 😍😇 આપની લાગણીઓનાં સરોવરો પર પણ જો મર્યાદાનાં પાળા ચણાઈ ગયા હોય તો, આપને આ કવિતા ચોકકસ ગમશે.. 🌹💖 આપના પ્રતિભાવો મને વધુ લખવા પ્રોત્સાહિત કરશે.. તો લખશો ને? ✍️ - - - https://swatisjournal.com/najaro-na-harna/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Don't let it kindle.. 😕🔥 - - - સારાંશ - વેરભાવ એક એવી ઊર્જા છે જે એક વખત ઉત્પન્ન થયા બાદ અહીંથી કશે જઈ શકતી નથી.. ફરીફરીને એને ગ્રહણ કરનાર સુધી પહોંચી જ જાય છે. Read and rate more such daily thoughts at https://swatisjournal.com/week-four-apr-2018/ #yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat
મનનું સમુદ્ર જેવું છે; સવાલ-જવાબોની ભરતી-ઓટ ચાલ્યા જ કરે. રોજ ઉદ્ભવતા સૈંકડો પ્રશ્નોમાં જરૂરી નથી કે બધાનાં ઉત્તર ત્યારે જ મળે.. છતાં, શ્વાસની જેમ સતત ઉઠતા-શમી જતાં પ્રશ્નોને સાક્ષીભાવે નિહાળી તો શકાય... 🙃 બાકી, જવાબો પ્રશ્નોની પહેલાથી નિર્ધારિત હોય છે.. યા તો આપણે પોતાની ગતિથી ત્યાં સુધી જાતે પહોચવું પડે અથવા સમયની સાથે તેની ગતિએ એ જવાબો સુધી પહોંચવાની રાહ જોવી પડે.. ત્રીજો કોઈ માર્ગ આપને જાણમાં હોય તો મને લખજો.. 🧗♀️ / ⏳ આપનાં પ્રતિભાવોની રાહ જોઇશ.. 🤗 - - - https://swatisjournal.com/prashno/ #swatisjournal #gujarati #gujaratipoem #poetry #feelings #emotions #spilledink #poetryisnotdead #writingcommunity #wordporn #creativewriting #wordsmith #poetsociety #indianwriter #indiblogger
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser