પહેલગામ...
કાશમીરનું એક મીની સ્વિઝરલેન્ડ જ્યાં ભારતના ઘણા લોકો પોતાની રજાઓનો આનંદ માણવા જતા હોયછે
ત્યારે 22ની એપ્રિલના દિવસે એક આતંકી ઘટના બનેછે
બંદૂક સાથે આવેલ ચાર આતંકી ધર્મ પૂછી પૂછીને છવીશ લોકોની ગોળી મારીને હત્યા કરેછે
જે આજ પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂરના નામે વૉર ચાલી રહ્યુંછે
કોઈનો ભાઈ, કોઈનો છોકરો, તો કોઈનો પતિ આ સોનેરું જીવન છોડીને આ દુનિયામાંથી વિદાઈ લીધી.. જે શહીદના નામે ઓળખાયા..
જય હિન્દ 🙏
જય ભારત 🙏