આપણી કિંમત આપણે જેટલી વધારી કે ઘટાડી શકીએ છીએ, એટલી તો બીજું કોઈજ...
વધારી કે ઘટાડી શકતું નથી. પરંતુ શું કરવાથી આપણી કિંમત વધશે, અને શું કરવાથી ઘટશે ? એનું સંપૂર્ણ જ્ઞાન, અને ભાન હોવું અત્યંત જરૂરી છે, નહીં તો
એવું પણ બની શકે છે કે, આપણને લાગે કે
હું આમ કરીશ, તો મારી કિંમત વધશે, હકીકતમાં
એમાં જે ઘટતી હોય છે, એવી તો
કંઈ નહીં કરવામાંય, ના ઘટતી હોય.
- Shailesh Joshi