મન ઉદાસ હોય અને તારો વિચાર કરતા મન શાંત થાય એ તું છે,
જીવનથી જ્યારે હારી જાઉં અને થાકી જાઉં ત્યારે મને મળતી હિંમત તું છે,
અનેક નિરાશાઓ વચ્ચે મારે માટે આશા રૂપી કિરણ તું છે,
દૂર હોવા છતાં મારા મનમાં ધબકતો ધબકાર એ તું છે,
દોસ્ત! મારા જીવનનું સંજીવની બીજ મારે મન તું છે.
Miss you so much my beta❤️🥰