એક વખત મંદિર માં એક છોકરો ભગવાન સાથે કંઈક આશ્ચર્ય ચકિત વાતો કરી રહ્યો હતો , તે ભગવાન સમક્ષ બોલતો હતો કે - " હે ભગવાન ! મને એ નથી સમજાતું કે , લોકો કેમ મારા પર હસતા હસે અને એ લોકો કહે છે કે હું અહીં કઈ પણ કરવા માટે સક્ષમ નથી, હું જાણું છું કે ઘણા મહાપુરુષો ના મત મુજબ બધાથી અલગ હોવું એ એક સારી બાબત છે ; પરંતુ મારા માટે તો એક ભયાનક અહેસાસ છે , મને કોઈ સમજી શકતું નથી ,પરંતુ હું બધાને સમજી જાવ છું , એમને વિચારો ને ઓળખી જાવ છું , હું હંમેશા લોકો ની મદદ કરું છું , ભલે પછી એ લોકો જરૂરિયાત સમયે મારી મદદ કરે કે ન કરે , હું ને આપ બંને જાણીએ છીએ કે ઘણા લોકો દોસ્તી ના નામ પર મારા ગુણો નો ઉપયોગ કરે છે ને કામ થયા બાદ તો એ લોકો મને યાદ પણ નથી કરતા.
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 1
અર્જુન વિષાદયોગ તો બધા ને ખબર જ હશે ને ? , જેમ શ્રીમદ્ ભગવદગીતા માં જેમ અર્જુન ભગવાન સમક્ષ મૂંઝવણો રજૂ કરે , બસ એમ જ આ વાર્તા નું મુખ્ય પાત્ર ભગવાન સમક્ષ પોતાની વાતો રજૂ કરે છે , તે ભગવાન પાસે કઈ માગતો નથી , બસ પોતાની વાતો ભગવાન ને જણાવે છે , કેમ કે જેને તે મળ્યું છે એમાં તેને સંતોષ છે , અહીં સંતોષ સાથે ભગવાન પર ભરોસો રાખવો એ વાત રજૂ કરેલ છે ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 2
ભાગ 2 : ઊંડી વિચારમાળાછોકરો જ્યારે પહોચ્યો ત્યારે તે પેલી છોકરી વિશે વિચારવા લાગ્યો.- અચાનક તે આવી, મારી ભગવાન વાત સાંભળી, મને સલાહ આપી અને ગાયબ થઈ ગઈ, પણ ક્યાં ? મારા ખ્યાલ થી તો તેણી એ સાચું જ કહ્યું થોડીક સ્વર્થીપણું જરૂરી તો છે, તેણીએ સારી સલાહ આપી, હું જાણું છું કે હું કેવો ગુસ્સા વાળો છું અને હું મારો બનતો પ્રયાસ કરીશ કે હું પિતાને બદલી શકું ને ગુસ્સા માં કાબુ રાખું , પણ મને હજી એ આશંકા છે કે તે અચાનક કેમ ગાયબ થઈ ગઈ, મારે હજી તેને ઘણું પૂછવું હતું.છોકરો તો જાણે ઊંડા વિચારો માં ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 3
ભાગ 3 : SK નો પરિચયઊંડી વિચારમાળા દરમિયાન અચાનક છોકરા નો ફોન વાગ્યો"હેલ્લો, મારે તારી જરૂર છે , ખૂબ મોટી ઈમરજન્સી છે ,હું ડેવિન બોલું છું, સાંભળ, મે એક સેમિનાર વિદ્યાર્થીઓ માટે બોલાવ્યો હતો , એમાં મુખ્ય વક્તા અમુક કારણોસર અનુપસ્થિત રહેશે , જેની જાણ મને અત્યારે થઈ , જો સેમિનાર નહીં થાય તો વિધાર્થીઓ હોબાળો મચાવી દેશે, તો તારે અહીં આવીને વક્તા બનવાનું છે. હું જાણું છું તું મને ના નહિ કહે, તો આપણે સભાખંડ માં મળીએ હું તને સરનામું મોકલી આપું છું "ફોન કપાયો અને પેલો છોકરો વિચારે છે કે - વાહ કેવા મિત્રો છે મારા !થોડા ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 4
ભાગ 4: ઓફિસ નું રહસ્યઘરે આવ્યા પછી SK ને થયું કે મારે હવે ખેરખર બદલવાની જરૂર છે.તે દિવસ પછી, ઓફીસે જવા નીકળે છે કે જ્યાં તે તાલીમ માટે જોડાયો હતો તેના મિત્રો પણ ત્યાં તાલીમ લઈ રહ્યા હતા.અચાનક તે એક એવો અનુભવ કરે છે કે જે અનુભવ તેને મંદિર માં થયેલ પેલી ઘટના વખતે થયો હતો. તે ત્યારે જ પેલી છોકરી ને જોવે છે કે જે મંદિર માં મળી હતી. છોકરી તેની પાસે આવે છે અને કહે છે, " મે તમને જોયા હતા, તમે ખૂબ વિખ્યાત મોટીવેશનલ સ્પીકર છો, મે સેમિનાર માં તમારી સ્પીચ સાંભળી હતી , તે ખરેખર ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 5
ભાગ 5 : SK ની નબળાઈ - પ્રચંડ ક્રોધSK એક હકીકત બન્ને વિશે જાણતો હતો, જો શીન અને તવંશ હકીકત નો પર્દાફાશ થઈ જાય તો લગભગ બંનેની બધી વિખ્યતતા ચાલી જાય, પણ આમ છતાં SK તેવું કરતો નહોતો.શીન ખૂબ જ ગુસ્સે હતો કેમ કે તાલિમ- અધિકારી એ તેને અને તવંશ ને છોકરીઓ વચ્ચે ગુસ્સા માં કહી દીધું અને SK તથા હેપીન ના વખાણ કર્યા, તેના લીધે તેને SK ની ઈર્ષ્યા થઈ, એટલે તે એવું વિચારતો હતો કે મારે છોકરીઓ વચ્ચે જ SK ની આબરૂ કાઢવી જોશે અને તેને મારાથી નીચો સાબિત કરવો પડશે.બપોર ના લંચ બ્રેક દરમિયાન જ્યારે SK ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 6
ભાગ 6 SK: એક સજજનમુખ્ય અધિકારી ત્યાં આવ્યા અને જોયું તો શીન નીચે લોબી પર બેભાન પડ્યો હતો અને SK ની વાત સાંભળી કે " આને હોસ્પિટલ લઈ જાઓ " મુખ્ય અધિકારી એ અત્યંત ક્રોધ માં ઉભેલા SK તરફ જોયું અને કહ્યું કે -આ તારી નબળાઈ છે SK, તારે આ નબળાઈને દૂર કરવી પડશે .તે વધુ કંઈ ના બોલ્યા, પરંતુ શીન તરફ જોઈ ને કહ્યું કે, " આ છોકરો હવે ક્યારે સુધરશે ? ચાલો હવે આને હોસ્પિટલ માં લઇ જઇએ "ઊર્જા એક તરફ ઊભી રહીને બધું નિરીક્ષણ કરી રહી હતી. તેને લાગ્યું કે હું તો SK ને સજજન માણસ ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 7
ભાગ 7 : રહસ્યો નો ભેદઊર્જા SK વિશે શું કામ જાણવા માગતી હતી એની કઈ ખબર નહોતી, અચાનક કેમ આટલું બધું જાણવા માટે ઉત્સુક થઈ ગઈ હશે ?ઓફિસે થી ઘરે આવીને ઊર્જા એ એક ફોન કર્યો -" હેલ્લો ! હું ઊર્જા, મને લાગે છે તે પેલો જ માણસ છે, જેની આપણે ખોજ માં હતા, એના વિશે માહિતી મળવી ખૂબ અઘરી છે, અહી કોઈ એના વિશે નથી જાણતું "સામેથી અવાજ આવ્યો -" તું ગમે એમ કરીને એના વિશે બધુ મને જણાવ, એ માણસ ખૂબ જ જરૂરી છે મારા માટે "ફોન કપાયો, ઊર્જા વિચાર માં જ હતી અને ફરી તેને મંદિર ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 8
ભાગ 8 : પ્રેમ પ્રકરણ - શીન અને માયાડેવિન અને ઊર્જા ને એક સિક્રેટ જગ્યા એ લઈ ગયા પછી ઘણા દિવસો સુધી ત્યાં ને ત્યાં જ રાખેલા હતા.આ તરફ SK અને ધનશ બન્ને વચ્ચે આવતા તમામ વિઘ્નો ને દૂર કરતા હતા.ઓફિસ ની તાલીમ બસ પૂર્ણ થવામાં થોડા દિવસો જ બાકી હતા; ત્યારે એક દિવસ સવારે ચમકતા સૂરજ ના કિરણો માં છૂટા અને લાંબા વાળ સાથે, ખૂબ જ અલૌકિક અને રમણીય એવો ચહેરો અને ચહેરા પર જોરદાર સ્મિત, ધારદાર આંખો જાણે એ આંખો હમણાં કોઈ જુએ તો જોતું જ રહી જાય , મઘ્યમ કદ અને પાતળું શરીર એવી એક અત્યંત ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 9
ભાગ 9 - SK ની પ્રેમ માં દખલગીરીઆ તરફ હેપીન મન માં ને મન ચિંતા માં હતો કે આ મને શું કરવાનું કહેશે કે જેમાં મને ફાયદો અને નુકસાન છે ?SK હેપીનના હાવભાવ ને ઓળખી ગયો અને કહ્યું કે, " ચિંતા ના કર, તને એક સારું કામ જ કરવા માટે આપીશું, જો તું કામ માં સફળ રહીશ તો એમાં તારો ખૂબ જ મોટો ફાયદો છે, તને ખબર હશે કે થોડા દિવસ થી માયા અને શીન વચ્ચે ગાઢ સંબંધ થઈ ગયો છે, તારે આ સંબંધ માં ભંગાણ કરવાનું છે. ""પણ એ લોકો તો ખૂબ નજીક ના સંબંધ માં છે, શું ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 10
ભાગ 10 : SK નું રહસ્યશીન રાત્રિ ના સમયે વધુ આલ્કોહોલ પી ગયો હતો અને તે સતત ને સતત ને એક વાત નું રટણ કરી રહ્યો હતો, તેની આવી પરિસ્થતિ જોઈને એક માણસ ત્યાં આવ્યો અને તેણે શીન સાથે વાત કરવાની કોશિશ કરી.પેલા માણસે શીન ને જોયો અને કહ્યું, " તું તો શીન છે ને? મને ઓળખ્યો હું તારો શિક્ષક "શીને થોડી વાર નિરીક્ષણ કર્યું, તે હોશ માં નહોતો એટલે થોડી વાર સુધી સામું જોયું અને કહ્યું, " અરે આવો સર તમે પણ અહી કઈ ગમ ઉતારવા આવ્યા લાગો છો બેસો આપણેબન્ને સાથે ગમ ઉતારીએ " તે નશા ની ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 11
ભાગ 11- SK : શૂન્ય થી સર્જન સુધીખૂબ આલ્કોહોલ પીધા બાદ શીન ને યાદ નહોતું કે ગઈ રાતે શું તેનો ફોન પણ બંધ થઈ ગયો હતો અને આજે તેની તાલીમ નો છેલ્લો દિવસ હતો, SK પણ ત્યાં આવવાનો હતો ; શીન આ વખતે SK સાથે ખૂબ મોટો ઝઘડો કરવાના વિચાર માં હતો.શીન એ પોતાનો ફોન ચાર્જ માં મૂકીને ચાલુ કર્યો, ત્યારબાદ જોયું તો તેમાં રેકોર્ડિંગ થયેલું હતું, તેણે સંપૂર્ણ રેકોર્ડિંગ સાંભળ્યું.તેને ખબર પડી કે આ SK પાસે એક સમયે કંઈ નહોતું એને હવે ખૂબ મોટું સામ્રાજ્ય બનાવી નાખ્યું છે.તે યાદ કરે છે 7 વર્ષ પેહલા ની વાત કે....SK, શીન, ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12
ભાગ 12 : ત્રીજો સ્તંભઓફિસમાં તાલીમ ના છેલ્લા દિવસે શીન ત્યાં ના ગયો, તે માત્ર SK અને તેના સામ્રાજ્ય વિચાર કરી રહ્યો હતો. તેને બે નામ મળી ગયા હતા SK અને ધનશ અને તે વિચારતો હતો કે, કોણ હશે એ ત્રીજો માણસ જેણે આ સામ્રાજ્ય ઉભુંકરવામાં SK ની સહાયતા કરી ?..તેણે શરૂઆત થી બધું વિચારવાનું શરૂ કર્યું, ઊર્જા નો કંઈ પણ પતો છેલ્લા મહિના થી નહોતો એટલે તેને શંકા ગઈ કે ધનશ દ્વારા તેને સિક્રેટ જગ્યા એ રાખેલી હશે, સાથો સાથ ડેવિન પણ ગાયબ હતો.તે વિચારે છે કે પાંચ વર્ષ પહેલાં હું, ડેવિન, હેપીન, તવંશ અમે આટલા લોકો સાથે ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 13
ભાગ 13 : SK નું સામ્રાજ્યશીન રીદ્ધવ ને એ ત્રીજા માણસ વિશે જણાવી જ રહ્યો હતો ત્યાં જ તેને મળ્યો કે -" RK, રીદ્ધવ કુમાર "દર વખતે ની જેમ આ વખતે પણ ક્લબ માં હાજર બધા લોકો SK ના જ હતા પરંતુ આ વખતે તે જ સમયે ખુદ SK ત્યાં આવ્યો અને તેણે જવાબ આપ્યો -" શીન,શીન... અરે યાર ! તને શું આટલી બધી તલપ લાગી છે બધું જાણવાની ? બધા કેમ મારી પાછળ પડી ગયા છો ? સમય આવશે ત્યારે હું બધા લોકો ને કહી જ દઈશ કે હું પોતે જ SK છું, SK પ્રાઇવેટ લિમિટેડ કંપની નો ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 14
ભાગ 14: રહસ્યો નો માયાજાળશીન એક તરફ મૂંઝવણ માં હતો કે આ બધું શું ચાલી રહ્યું છે અને પેલો માણસ આવી ને એવી વાતો બોલી ગયો કે હવે તો શીન ને બધું માથે થી જવા લાગ્યું અને તે ખૂબ જ વિચલિત થઈ ગયો અને પૂછ્યું, " અરે ! ઊર્જા છે કોણ, ? ઊર્જા છે એ ઊર્જા નથી તો કોણ છે એ ? તમે લોકો આ શું ગોટાળાઓ કરી રહ્યા છો ? મારો મગજ કામ નથી કરી રહ્યો આ શું રહસ્યો નો માયાજાળ છે ? કંઈ ખબર જ નથી પડતી કે શું ચાલી રહ્યું છે ? "SK બોલ્યો - " ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 15
ભાગ 15 : કોયડાઓ નો ઉકેલરહસ્યો નો આવડો મોટો માયાજાળ સાંભળીને શીન ફરી મૂંઝાયો અને બોલ્યો - " એક આ વળી ડીવા કોણ ? તે નામ વચ્ચે ક્યાંથી આવ્યું ! મે તો આ નામ પણ પહેલી વખત સાંભળ્યું છે , હજુ તમે લોકો મને સ્પષ્ટપણે નથી કહી રહ્યા , કોણ છે આ ડીવા? "" અરે એ તો રીદ્ધવ ને તો બહુ સારી રીતે ખબર હશે , તેનું તો નવું ઉપનામ પણ થવાનું હતું DRK પણ ના થયું , અફસોસ !! " ધનશ એ RK ને ચીડવતા અને થોડા હસી મજાક ની રીતે કહ્યું..RK બોલ્યો, " હા ધનશ ! બધા ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 16
ભાગ 16 : સિક્રેટ જગ્યાધનશ એ હજુ પોતાની સિક્રેટ જગ્યા વાળી વાત પૂરી કરી ત્યાં જ શીન ફરી ગુસ્સા બબડ્યો કે - " વાહ ! હજી એક નવું રહસ્ય ! આ વાત તો હજુ બાકી જ રહી ગઈ હતી નહિ ? હવે મને કહો કે શું છે આ સિક્રેટ જગ્યા?, બધા ને ત્યાં લઈ જાઓ છો એવું તો વળી શું છે ત્યાં ? "" એ તો તને જગ્યા એ જઈને જ ખબર પડશે " SK એ ખૂબ સહજ અને ટૂંકો જવાબ આપ્યો.ધનશ એ બધા માણસો ને ઈશારો કરી ને કઈક કહ્યું , થોડી વાર માં ત્યાં હાજર લોકો ને ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 17
ભાગ 17 : ટનલ - ગુનેગાર નું નર્કધનશ બધા લોકો ને થર્ડ ડિગ્રી ટનલ તરફ લઈ જાય છે અને બધા લોકો જુએ છે પ્રોફેસર ને ! આ જોઈને તરત ડેવિન ને પ્રશ્ન થયો કે - અમને બધા ને અલગ અને પ્રોફેસર ને કેમ અલગ રાખવામાં આવ્યા છે ? , આ ટનલ માં કેમ તે ?RK એ કહ્યું તમને એનો જવાબ હવે મળશે, થર્ડ ડિગ્રી ટનલ એટલે એક ભયાનક જગ્યા , કે જ્યાં દેશના મોટા મોટા નરાધમો , દેશ દ્રોહીઓ અને કુકર્મો કરવા વાળા ને અહી લઈ આવવામાં આવે છે, ક્યારેક કોઈ નક્સલવાદી પણ અહી હોય છે , જુઓ આ ...Read More
માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 18
ભાગ 18 : ભગવાન સાથે સંવાદધનશ દ્વારા બધા લોકો ને જાણે એક ધમકી દેવામાં આવી હોઈ તેવું લાગી રહ્યું કે અહીં થી ચાલાકી કરીને ભાગવું ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે .ત્યારબાદ બધા લોકો પોત પોતાની રીતે ટહેલવા લાગ્યા અને આ તરફ SK તે રમણીય જગ્યા પર આવેલા મંદિર તરફ ગયો, બધા લોકોને જ્યાં ફરવું હોઈ ત્યાં ફરવાની છૂટ હતી , ઊર્જા ની હબેહુબ દેખાતી છોકરી કે જેનું નામ મિત્રા હતું, તેને પણ અહીં લઈ આવવામાં આવી હતી .શીન મિત્રા ને વાત કરે છે કે , SK તો ખરેખર કઈક અલગ જ પ્રકાર નો માણસ છે, તે સાચા ...Read More