Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

umeshdonga

umeshdonga

umeshdonga

જય સરદાર

umeshdonga

dppatel...24.9

એક અખંડ ભારત ના ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૪૩ મી જન્મજયંતિ પર તેમને શત્ શત્ પ્રણામ.
જ્યારે પાંચ રૂપિયા આપવા માટે આપણે પાંચ વાર વિચારી એ ત્યારે સરદાર પટેલે ૫૬૨ દેશી રજવડાઓ ને પોત પોતાનું રજવાડું આપવા સમજાવવા એ એક મુશ્કેલ કાર્ય કહી શકાય અને આ તમામ રજવડાંઓને ભેગા મળીને એક અખંડ ભારત બનાવવું રજવાડાં સમર્પિત કરવા એ ખરેખર એક આપણા માટે ગૌરવની વાત કહી શકાય.
તેમના વિચારો ને તેમના આ એક દૃઢ મનોબળને શ્રધાંજલિ અર્પણ કરીએ અને તેમના શ્રેષ્ઠ કાર્ય માંથી કંઇક વિચાર મેળવીએ તો જ ખરેખર તેમની જન્મજયંતિ ને સાર્થક બની કહેવાય.
તેમના માટે આજે તેમની વિશ્વ ની સૌથી મોટી પ્રતિમા નું (૧૮૨ મીટર/ statue of unity) અનાવરણ કરવામાં આવે એ વ્યક્તિ આપણા દેશ માટે જે કાર્ય કર્યું ખરેખર ઉમદા છે અને આ પ્રતિમા આપણા માટે એક ગૌરવ કહી શકાય.
શ્રી સરદાર પટેલ ને સમર્પિત......

dppatel...24.9

"Every New Experience Brings It's Own Maturity And A Greater Clarity Of Vision" - INDIRA GANDHI.

kapadiavarsha97gmail.com

સાહેબ ખાલી નામ જ કાફી છે...
'જય સરદાર'

parth10

mee.mb

અખંડ ભારતના રચયિતા સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતિ પર ખૂબ ખૂબ વંદન. એ મહાપુરુષ ના કારણેજ આજનો દિવસ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવાય છે.

manthanpatel071293

ajayyadav000726

*** મારી નવી રચના થોડા સમય માં આપની સમક્ષ.**

chavdagirimalsinh

patelvishal378yahoo.com12

Sardar Jayanty
Jai श्रीSwaminarayan
?????????
 

hasmukhmakwana225107

madni007gmail.commadni007

madni007gmail.commadni007