Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

umeshdonga

dineshparmarsagargma

Congratulations .. all winer 

authorshyam

સતત ચાલતી રહે છે જીવન ની આ ગાડી,અટક્યા એ ભટકયાં સમી રાડો પાડી ! - ઝલક

zalakbhatt

sdbodar

ડીઝીટલ ચોરી... ઓનલાઈન કવિતાની ચોરી કરતાં ચોરને મેં જોયા હતાં.. આજે તો  નવલકથા ચોરી કરતો ચોર પકડાયો.. મારી આવનાર નવલકથા 'ઘર છૂટ્યાની વેળા' નું પહેલું પ્રકરણ પ્રતિલીપીમાં ચોરી થયું..

authorshyam

જયપુર આવ્યા પછી સરયુ જાણે એની દુનિયામાં આવી ગઇ હતી એને હવે કોઈ અગોચર યાદો યાદ આવી રહી હતી એ સીટીપેલેસનાં બગીચામાં આવેલા મહાદેવમાં આવી બેશુધ્ધ થાય છે. હોંશમાં આવે છે પરંતુ એની ખાસ મિત્રને એવી વાતો કરે છે કે સાંભળનારા બધાં અવાક રહી ગયા, રસપ્રયચુર પ્રકરણો આગળ વાંચતા રહો. ઉજળી પ્રીતનાં પડછાયાકાળાનાં આગળ પ્રકરણ.Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 10' on MatruBharti App. 

daksheshinamdardil

sanju7600893973.

             એકરાર-એ-ઇશ્ક
મળશો ત્યારે કહેશુ તમને સલામ-એ-ઇશ્ક...
કરી દેશુ નજરોથી તમને ગુલામ-એ-ઇશ્ક....

હાસ્ય એવું રંગીન કે શરમાય મેઘધનુષ્ય...
કે છાંટો છો તમે પ્રેમથી ગુલાલ-એ-ઇશ્ક....

મિલનનો અનુભવ આમ વણદેખ્યાના થાય...
મળો ક્યારેક આપુંછું તમને પેગામ-એ-ઇશ્ક...

તીખી-મીઠી તકરારનું નામજ છે ઇશ્ક યાર...
ભૂલશોના કદી જો થાય તકરાર-એ-ઇશ્ક...

આમ ખાલી નજરોથી તારસાવોએ ના ચાલે...
કરવો પડે કયારેક તો પ્રેમનો એકરાર-એ-ઇશ્ક...

-શૈલેષ સોલંકી'પોર્ટ્રેટ'

d.v.....

prmalvi2gmailcom

samirmahan2gmail.com063201