Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

Let me recommend you this application

https://play.google.com/store/apps/details?id=com.app.motanad

My Referal code : VcNr285

vasoyavaibhav241gmai

kirankajal

Hi, Read this eBook 'નદીની રેતમાં...(કાવ્ય આસ્વાદ) - નદીની રેતમાં રમતું નગર(કાવ્ય આસ્વાદ)'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19859241/

આ ઉત્તમ કાવ્યનો આસ્વાદ કરવાનો વિચાર મારા મનમાં આવવો એજ મારા માટે આનંદ ની વાત છે. અને એમાં પણ આદિલ મન્સૂરી નું કાવ્ય એટલે...વાતજ ન પૂછો... સોનામાં સુગંધ...
 આ ગઝલ ને સમજી અને શબ્દ માં સજાવવા નો અનેરો આનંદ હતો... આશા છે વાચ્યા બાદ આપને પણ આ આનંદ ની અનુભુતિ થશે....

dinesh.ahir

madni007gmail.commadni007

madni007gmail.commadni007

#FRIENDSHIPSTORY

..મૂલ્ય દોસ્તીનું અમૂલ્ય..

શહેરની શ્રેષ્ઠ આંખની હોસ્પિટલમાં સોહમને આંખનું પ્રત્યારોપણ ઑપરેશન ચાલી રહયું છે. આંખની સર્જરીમાં પ્રખ્યાત  સિધ્ધાર્થ મહેતા ઓપરેટ કરી રહયાં છે. સોહમનાં પિતા ધનવંતરાયે કોઈ કસર છોડી નહોતી. પાણીની જેમ પૈસા વેરેલા. 

સોહમનું ઑપરેશન સફળતાપૂર્વક પાર પડ્યું. આનંદ છવાયો. સૌહમે સારવાર પૂરી થયાં પછી કોઈને પણ જોયાં પહેલાં પહેલો પ્રશ્ન કર્યો ' મને આંખો કોણે દાન કરી?.'  ડોક્ટરે કીધું ' આમણે'.. એમ કહી એક પત્ર સોહમનાં હાથમાં મૂક્યો. સોહમનાં એક્સિડન્ટ થયાં પછી આંખો ગુમાવ્યાં બાદ પહેલી વાર જોઈ રહેલો.

પત્ર હાથમાં લઈ વાંચીને આંખોમાંથી આંસુ વહી રહયાં. એનો ખાસ મિત્ર સુબાહુનાં  ગઈકાલે કેન્સરમાં થયેલાં મ્રુત્યુ પછીની ઇચ્છા હતી આંખો સોહમને  મળે.

આજે દોસ્ત નથી રહયો પણ  દોસ્તીની નિશાની..આંખો આપીને ગયો. સુબાહુની આંખોથી સોહમ અશ્રુરૂપી શ્રધાંજલિ અર્પી રહયો.

                           ...  સંપૂર્ણ  ...

દક્ષેશ ઇનામદાર.'દિલ'..             

daksheshinamdardil

Miss u my love @8866427623

cbharat98

Miss u my love@ 8866427623

cbharat98

madni007gmail.commadni007

lol

madni007gmail.commadni007

Hi, Read this eBook 'હ્દયપુષ્પ-૨' - (ભાગ-૨)બાલકૃષ્ણ પટેલ

mitra1622

100 words story competition for all bites users . Submit #FriendshipStory in bites before 6 August and win prizes

mahendra

Good evening

umeshdonga

sangeeakhil