Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

મોંઘા બુટ એ જ લોકો ખરીદતા હોય છે.
જેના ભાગે ચાલવાનું સૌથી ઓછું હોય છે.☝

hadres

#100WordsStory competition winners. Congratulations all. Keep writing. #Authors #Stories

mer_mehul

જો હું તને જ પ્રેમ કરું છું ....
Sunil સંગ Sharmishtha 

sunilthakor

        તારોને મારો સંબંધ તો યુગો યુગો નો છે..... નથી હું ગોપી કે નથી રાધા .....પણ તારા પગની હું એ ધૂળ બનવા માંગુ છું કે લોકો તારા આર્શીવાદમાં મને લઈ જાય.... તારી યાદમાં.....

amipatel

ketan.

kirankajal

ચાલ હું પણ તારા થી દુરી બનાવું છું 

આપના સંબંધ ને હવે અહીજ દફનાવ છું

મળી શુ ખાલી હવે કોઈ યાદ મા..

જ્યાં જૂની વાતો ની યાદમાં  આંખોથી આંસુ વહાવ શુ..

લાખ કોશિશ કરીશ પણ નહીં હોય હવે કોઈ પ્રેમ ની વાત ..

બસ ખાલી અજાણ્યા બની ને જીવન વિતાવશું...

sunilthakor

Very good

aasasaaaass

medharmik17

જિંદગી તો જલસા કરવા માટે છે.પણ 
સાથે સાથે જિંદગી ચલાવતા પણ 
આવડવું જોઇએ . 


aasasaaaass

.............યાદગાર ક્ષણો...ને અજ્ઞાત ભય......... દુબઇ પ્રવાસ ના છેલ્લા દિવસે હું દુબઈ શહેરમાં ફરી ફરી ને બરાબરનો થાકીને લોથપોથ થઈ ગયો હતો...પણ બીજાબધા ને હજીયે વધુ ને વધું આ શહેર જોવાને જાણવાંની ઈચ્છા હતી..તેથી હું આ જગ્યાએ EDO DEPARTMENTAL STORE બસ સ્ટેન્ડ ની બાજુ,સાઈન બોર્ડનીચે એક પાળી પર, લગભગ પંદર મિનિટ માટે , રોડ સાઈડ માં બેઠો હતો...એ પંદર મિનિટ માં , મને ઘણા જાતજાતના વિચાર આવ્યાં હતા..જેવાં કે અહીં જહું ભૂલ થી રહી ગયો તો.....જો સાથે ના પ્રવાસીઓ જતાં રહ્યાં તો....થોડાં સમય માટે મારી તબિયત એકાએક ખરાબ થઈ તો....મને અજ્ઞાત ભય લાગ્યો હતો..આ જગ્યા નો ફોટો મૂકી એ યાદગાર પળો ને વાગોળી રહ્યોછું....

pranavbanker

સુપ્રભાત અમદાવાદ...

આજે બતાવી દો અમદાવાદીનો જુસ્સો અને સેવાભાવના....


' સમન્વય '  

' ભારતીય યુવાશક્તિ સંગઠન સંસ્થા '


' BYSS INDIA '


આપણી આ સંસ્થાનું કાર્ય  શરૂ થઈ ગયેલ છે, અને એના ભાગરૂપે અમદાવાદમાં પહેલી મીટીંગ નું આયોજન કરવામાં આવી રહેલ છેે. 


અમદાવાદ શહેર, જિલ્લા તથા ગુજરાતના અન્ય વિસ્તારોમાંથી પણ સમાજસેવા થકી દેશસેવા ના આ ભગીરથ કાર્ય માટે બધાં મિત્રો ભેગા થવાના છે અને આગળના કાર્યો ની રૂપરેખા તૈયાર કરી કામ શરૂ કરવાના છે. 


દરેક  મિત્રો આવે તથા બીજા આ કામ ઉત્સુક બીજા મિત્રો ને પણ  લાવી શકે છે.. 


મીટિંગનું સ્થળ:-


રિવર ફ્રન્ટ, એલિસબ્રિજ નીચે, આશ્રમ રોડ તરફ 


અમદાવાદ. 


આજે 3:30 વાગ્યે મિટિંગની શરુઆત થશે.

તો અમદાવાદના વધુમાં વધુ મિત્રો જોડાય એવી દરખાસ્ત છે...


વધુ માહિતી માટે ભદ્રેશભાઇ પ્રજાપતિ તથા ઉમંગભાઇ ઠક્કર નો સંપર્ક કરી શકો છો... 


જય હિન્દ... વંદે માતરમ્... 

ckkumar123

પાછું આવવું હોય તો હું તારા આવવાની રાહ જોઇશ


પણ હું તને બોલાવું એની હવે આશા ના રાખતી... 

hadres