Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

solankip879

જો મજબૂરી ના હોત તો  સાગર પણ ક્યાં એકલો છે.પણ તેને  પણ નદીઓ સાથે  મિત્રતા જોઈ એ છે.

aasasaaaass

Decorate by my sweet friend falguni......

amipatel

#GuruPoornima की शुभकामनाएं. आपके गुरु आप पर सदा आशीर्वाद बरसाते रहें.

pandyaravi540gmail.com

manishjadav

Greetings and best wishes on the auspicious occasion of #GuruPurnima . I am fondly remembering & saluting all my gurus ( parents,teachers, coaches,seniors & friends) who guided & inspired me to be a good human and responsible Indian. #happy gurupurnima#

payalbhisara

rajeshsachdev

rajeshsachdev

medharmik17

ફૂલ

jaudevpurohit

Jab tak aap apni khushiyon ke liye dusron par depend hote ho na...... Aap khush ni rah sakte 

dollymishra

*मैं हर किसी के लिए अपने आपको अच्छा साबित नहीं कर सकता, 
लेकिन मैं उनके लिए बेहतरीन हूँ जो मुझे समझते हैं।
 

king.50

#AB ...ગુરુ પૂર્ણિમાની શુભકામના..

kinjalpandya83.kp

બાળપણ મળે તો બે પળ રોઈ લેવું છે,કેવું હોય એ આંસુ નીરખી ને જોઈ લેવું છે - ઝલક

zalakbhatt

થઇ જશે દરેક ચિંતાથી મુક્તિ , નહીં કરવી પડે મનની સાથે કુસ્તી , જો સારા મિત્રો સાથે હશે તમારી દોસ્તી , તો તમને જીવનમાં મળશે ઘણીબધી મસ્તી...                     Maylu :)

mayur123

           તું બનીને આવ મખમલી કલમ,
   હું  શબ્દોની વિશાળ ભરમાર લઇને બેઠો છું,
ચાલ સાથે મળીને રચીએ ઍક કવિતાનો કાગળ.....

        તું બનીને આવ બાગનું પ્રિય પુષ્પ,
      હું પરોવાતી દોરી બનીને રાહ જોવ  છું,
ચાલ સાથે મળીને શોભાવીએ નિજનાં મુરતની સુરત.....

     તું બનીને આવ બાળપણની એ  પેન પેલી,
     હું એ જૂની કાળી કોરી પાટી લઈ બેઠો છું,    
  ચાલ સાથે મળીને ખિલાવીંએ કોઈ બાળનું ભાવી.....

       તું બનીને આવ વર્ષાની પહેલી રસધાર,
      હું બેઠો ભીની મહેકતી માટી બની બેઠો છું,     
   ચાલ સાથે મળીને નિખારીએ  કુદરતની ઉતકૃષ્ઠ પ્રકૃતિ.....

      તું બનીને આવ ઍક પ્રગટતી જ્યોત,
       હું હૈયે ઘોર અંધકાર લઈ બેઠો છું,
  ચાલ સાથે મળીને દિપાવીએ ઍક ઘરનું પ્રાંગણ...

    તું બનીને આવ શાહુકાર ખૂબસૂરત ની,
           હું જીંદગી રંક કરીને બેઠો છું,
  ચાલ સાથે મળીને શીખવાડીએ દુનિયાને કર્મ નો નિયમ.....

      તું બનીને અભીલાષાની સુંદર પાંખો,
    હું જરૂર થી અવઢૂ ગગન ઉમેરી બેઠો છું,
  ચાલ સાથે મળીને ચીંધીએ કોઈને એનું સફળતાનું શિખર.....


       ચાલ આવ ફરી રચીએ,
                    આપણી કવિતાનો છેલ્લો કાગળ.....
                      

mayankgajera413

ગાંધીજી નું પુસ્તક સત્ય ના પ્રયોગો વાચવાની 
Saruaat

aasasaaaass