મારુ ઘર આજ કૈક ખાસ છે કે 
દેવ ચકલીએ માળો બાંદ્યો છે 
મારા ઘરના પ્રવેશ દ્વારે...
કેવી લાગણી મારે એની હશે કેનથીજરાયડરતી મારથી 
અને આવ જાવ કરે એ 
મારા ઘરના પ્રવેશદ્વારે...
કેટલું અદભુત લાગે છે આ દ્રશ્ય 
કે એને એનું ઘર બાંધવું 
મારા ઘરના પ્રવેશદ્વારે......
ઝીણો ઝીણો કચરો લાવીને આખો દિવસ મથતી 
અને મને કાઈક શીખવી જતી 
મારા ઘરના પ્રવેશદ્વારે.....
આખો દિવસ એના કલરવનું મધુર સંગીત ગુજતું 
જાણે સુખની ઘડીઓ આવીને ઉભી 
મારા ઘરના ..પ્રવેશદ્વારે.....
શુપ્રભાત....માતૃભારતી પરિવાર.....