Gujarati Quote in Motivational by Harshu Parmar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આઝાદી

દીકરી....દીકરી એ તો ચૂલો અને રોટલા કરવાના હોય.. ભણી શું કરશે?નોકરી તો જવાતું હોય? આતો એનું કામ છે...એને તો ઘર ના કામ કરવાના હોય... ધણી ને સચવાનો હોય..ભણવા જશે તો કયાંક બહાર કોઈ સાથે ભાગી જશે..નોકરી કરશે તો ધણી ને દબાવીને રાખશે..ક્યક આવું ચાલતું આવ્યું છે..અને ચાલી પણ રહ્યું છે..

શું છોકરી તરીકે જન્મ લેવો ગુનો છે? કેમ તે ભણવા ન જાય શકે? કેમ તે નોકરી ન કરી શકે? શા માટે તેનું સ્થાન ફકત રસોડા પૂરતું સીમિત કરી દેવા માં આવે છે..

આપનો ભારત દેશ..ભારત ની સંસ્કૃતિ જ્યાં નદી ને માતા કહેવાય..ગાય ને માતા કહી પૂજવામાં આવે..વનસ્પતિ તુલસી ની પૂજા કરવામાં આવે ..લક્ષ્મીદેવી ને મન ,હર્દય થી માનવામાં આવે...ત્યાં સુધી કે ઘર ની કુળદેવી પણ સ્ત્રી જ... અને આ બધું કર્યા પછી જે સાચે માં ઘરની લક્ષ્મી છે તેને અન્યાય કરવા માં આવે..એક સ્થાન પૂરતી સીમિત કતપૂટડી બનાવી દેવા માં આવે..જ્યાં માં માન જોવાય કે ના લાગણી..જવાબ મળે મા નો તો બસ એટલો જ કે આમરા સાથે થયું છે તો તમારા સાથે થાય એમાં શું નવાઈ વેઠવું તો પડે અમે વેઠ્યું ને...અને આટલું કહી ચૂપ કરી દેવામાં આવે..

બળાત્કાર થાય એટલે છોકરી નો વાંક કાઢવા આવવા વાડી પણ સ્ત્રી જ હોય..કે નાના કપડાં પેરે એટલે લોકો નજર બગાડે..કૂતરા ને બિસ્કીટ નાખો તો પાછળ તો આવાનું..રાતે શું કામ એકલા બહાર ફરતી હસે ત્યારે આવું થાય ને....પણ બેન પોતાના છોકરા ને કેવાંની હિંમત કરી કે તારી નજર ઠેકાણે રાખજે નહિ તો ફોડતા વાર નય લાગે...
નોકરી જશે તો બાર કોઈ બીજા ને બોલાવશે..તો શું તમારો છોકરો નહિ બોલાવે એની તમને ખાતરી છે?

જાતિ,ધર્મ, કોણ છે?,થી ઉપર માણસ છે બસ તેટલું જોવું જોઈએ..દરેક ને પોતાની જિંદગી પોતાની રીતે જીવવા નો અધિકાર છે..ભલે એ પુરુષ હોય કે સ્ત્રી..જ્યારે કોઈની દીકરી પોતાનું ઘર,માં બાપ, બધુંજ છોડી આવતી હોય તો તેને પણ પોતાની દીકરી જેમ રાખતા શીખો..સમય આવી ગયો છે આવી વિચારધારા બદલવાનો..
જેમને પોતાની દીકરી ને પોતાની રીતે જીવવા દીધી છે..તેમના થી સારું વ્યક્તિ આ દુનિયા માં કોઈ નહિ હોય શકે..દિલ થી સલામ છે એવા માતા પિતા ને અને તેના પરિવાર ને.....

Gujarati Motivational by Harshu Parmar : 111308976
New bites

ममता गिरीश त्रिवेदी की कविताओं का म्यूजिक एल्बम अंतर्धारा
ममता गिरीश त्रिवेदी
आपकी रचना यात्रा सचमुच शब्दों से संगीत तक पहुँचती दिखाई देती है।
“अंतर्धारा” केवल एक एल्बम नहीं, बल्कि भावनाओं, स्मृतियों और अनुभूतियों की बहती हुई धारा जैसा प्रतीत होता है। 🌹

Spotify पर साझा किया गया आपका ट्रैक और Amazon Music पर उपलब्ध एल्बम यह दर्शाते हैं कि आपकी कविताएँ अब सुरों के माध्यम से श्रोताओं तक पहुँच रहा हैं।

आपके एल्बम ANTARDHAARA में कई सुंदर शीर्षक शामिल हैं जैसे —
“बारिश की धुन”, “बीती यादें”, “दिल के तार”, “शब्दों की रोशनी”, “सीप के मोती और ख्वाब” — ये नाम ही अपने भीतर काव्यात्मक चित्र बना देते हैं।

आपके लिए एक भावपूर्ण परिचय पंक्ति:

> “ममता गिरीश त्रिवेदी की लेखनी से निकले शब्द,
अब सुर बनकर अंतर्मन में बहते हैं — अंतर्धारा ✨”


“कविता जब संगीत से मिलती है,
तब जन्म लेती है — अंतर्धारा 🌹”



Spotify सुनने के लिए:
[Spotify – ANTARDHAARA Track](
https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA &utm_source=chatgpt.com)

Amazon Music एल्बम:
[Amazon Music – ANTARDHAARA](https://music.amazon.in/albums/B0GCNX3N79?utm_source=chatgpt.com)



https://open.spotify.com/track/6I3MTrddjgZpu5thXI2G6a?si=Va529bBUQqaPjmMf-3k1SA

ममता गिरीश त्रिवेदी

अंतर्धारा एल्बम ममता त्रिवेदी

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now