💚❤️પ્રેમ સાચો, 🙋તુ સાચી, 🙋🏻♂️હું સાચો. બસ આ ત્રણ ને તારા અવિશ્વાસ સે ભરી બઝારે કાપી નાખ્યાં, મે તડપતા
જોયા,. બુમો મારી, કોઈ બચાવો આમને ભલા લોકો
પણ ઘા ઘણા ઊંડા હતા અને તેમાં શ્વાસ પણ છેલ્લા
હતા. હા આખું સપનું હતું, પણ સાચું હતું, જે આખી
જીદંગી આવતું રહ્યું...🙇🏻♂️