Shape Of Thumb Says A Lot About Persons Personality
અંગુઠાના વળાંક પ્રમાણે જાણો વ્યક્તિનો સ્વભાવ
અંગુઠાના આકાર પ્રમાણે વ્યક્તિ તેના વિશે તો જાણી જ શકે છે, સાથે બીજા વિશે પણ જાણી શકે છે. આવા લોકો કેવા હોય છે, બીજા પ્રત્યે તેનો વ્યવહાર કેવો હોય છે તે આજે અહીં અમે જણાવીશું.
A મુજબ જેમનો અંગુઠો સીધો હોય....
100 ટકા પ્રોફેશનલ હોય છે.
ઈગો વાળા હોય છે.
આ લોકોની લાઈફ વ્યવસ્થિત હોય છે.
પ્રોફેશનલ લાઈફમાં સફળ થાય છે.
કામ પ્રત્યે આ લોકોનો લગાવ વધારે હોય છે.
જીનવમાં વધુમાં વધુ માન અને પૈસા કમાવવાનું લક્ષ્ય હોય છે.
આવા લોકો સેલ્ફિસ હોય છે.
સામેથી કોઈની મદદ નહીં કરે પરુંત માંગવા જશો તો ના નહીં પાડે.
દરેક મિનિટનો ઉપયોગ કરે છે.
જીવનમાં દરેક ખુશીઓ મેળવે છે.
જીવનમાં ક્યારેય નવરા બેઠા નથી રહેતા.
આવા લોકોને એ વ્યક્તિ જરા પણ નથી ગમતા જેઓ કામ નથી કરતા અને મોટી મોટી વાતો કરે છે.
મોટું પદ મળે છે. વૈભવી જીવન જીવે છે.
પતિ-પત્નીમાં પ્રેમ વધુ હોય છે.
ભાગ્યશાળી હોય છે.
સગાવહાલાઓ સાથે સંબંધ સારા નથી હોતા.
જેમનો અંગુઠો થોડો જ વળતો હોય.....
જીવનની મજા કઈ રીતે લેવી તે આ લોકો પાસેથી શિખવા જેવું હોય છે.
કુટુંબજીવન અને પ્રોફેશનલ લાઈફ બન્ને સારું હોય છે.
નોકરી કરવું આ લોકોને પસંદ નથી.
દરેક કામમાં વધુ પડતા એક્ટિવ હોય છે
ઈમનાદાર હોય છે. હસી મજાકથી જીવતા લોકો
લગ્નજીવન સારું હોય છે,
પાર્ટનરનો સહયોગ મળે છે.
નોકરીમાં એક જગ્યાએ ટકતા નથી.
બિઝનેસમાં ખૂબ સફળ થાય છે.
બીજાની મદદ કરવામાં આ લોકો આગળ હોય છે.
દયાળુ હોય છે.
માતા-પિતાને સન્માન આપે છે.
દરેક લોકો સાથે ઈમાનદાર હોય છે.
આવા લોકોને પૈસાની કમી રહેતી નથી.
જેમનો અંગુઠો સી આકારે વળી જાય છે-
આવા લોકોને ઘમંડ કે ઈગો હોતો નથી
આવો લોકોમાં આત્મવિશ્વાસ ખૂબ હોય છે.
મૂશ્કેલ સ્થિતિમાંથી સરળતાથી પસાર થઈ જાય છે.
આ લોકો ખૂબજ સ્ટ્રોંગ હોય છે.
સિક્સ્થ સેન્સ ખૂબ જ હોય છે.
તર્કભરી વાતોમાં આ લોકોને જીતી શકાતા નથી
જ્ઞાની હોય છે. આવા લોકોનું દિલ મોટું હોય છે.
આવા લોકોનો મંત્ર પૈસા કમાવવાનો હોતો નથી.
ગુપ્ત રીતે લોકોની મદદ કરવામાં માને છે.
કુટુંબ પ્રત્યે ખૂબ જ પ્રેમ હોય છે.
ધાર્મિક હોય છે.બીજાનો ખૂબ આદર કરે છે.
જીવનમાં તેઓ મદદગાર થવામાં માને છે.
રાજકારણમાં આ લોકો આગળ જાય છે.
ઈમાનદાર હોય છે. આર્થિક મૂશ્કેલીઓનો સામનો કરવા છતા તેઓ તૂટતા નથી.