અવતારી પુરુષ નો જન્મ થાય ત્યારે એ જન્મનાર બાળક ને જોઇને,
ચંદ્ર પુનમ નો થયને નાચી ઉઠે,
તારલાઓ ઝગમગાટ કરવા લાગે,
દેવતાઓ આશીર્વાદ ના ફુલોથી એ બાળક પર વરસાવી દે,
અદ્ભુત દ્રશ્યો જોવા મળે છે,
મહાદેવ સ્વયમ માઁ પાર્વતી સાથે વેશ બદલી ને એ બાળક નું નામકરણ અને વધામણા દેવા આવે,
અને
આપણે બધા એ જન્મને મહાન જન્મોત્સવ તરીકે ઉજવીએ....
#જન્મ