પહેલા હું #વિનોદી હતો,
હવે જોકર કહેલાવ છું,
પહેલા શોખ હતો,
હવે પેટીયું રળવા જાવ છું,
પહેલા નિર્દોષ હાસ્ય વહેચતો,
હવે કોમેડીની કમાઈ ખાવ છું.

Gujarati Blog by Divyesh Koriya : 111412585

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now