Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

10 Interesting Facts About Hindu Religion And Tradition

હિન્દુ સભ્યતામાં ક્યારથી પહેરાય છે સાડી? જાણો 10 પ્રાચીન પરંપરાની હકીકતો

ભારતની સંસ્કૃતિ ઘણી વસ્તુઓને મળીને બની છે. જેમાં ભારતનો લાંબો ઇતિહાસ, વિલક્ષણ ભૂગોળ અને સિંધુ ઘાટી સભ્યતાની સાથે જ વૈદિક યુગ અને અન્ય ઘણાં અંગનો સમાવેશ થાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ભારત અને તેની સંસ્કૃતિ સાથે જોડાયેલ થોડાં રોચક તથ્યો...

ભારતીય મહિલાઓ દ્વારા સાડી સિંધુ સભ્યતા સમય એટલે રે 2000BC થી પહેરવામા આવી રહી છે

કીસીંગ કે હાથ મેળવવાથી વધુ રોગો થાય છે તેથી હાથ જોડી નમસ્કાર કરવાની પરથી વેદ કાળ થી અમલ મા છે જેથી હાથ જોડી નમસ્તે કરવું જોઈએ

મહાભારત મા બતાવેલ પ્રુથ્વીના માન ચિત્ર પ્રમાણેચંદ્ર પરથી પ્રુથ્વી નો જોવામા આવેતો સસલા કે પીપળાના બે પાન જેવી દેખાય છે

હિંદુ ધર્મ પ્રમાણે આત્મ સાક્ષ્તાકાર જ જીવન જીવવાનું લક્ષ્ય છે ભગવાન તેના સુધી પોહંચી નું એક માત્ર માધ્યમ છે

1987 ફોબ્સ્ર મેગેજીન પ્રમાણે સંસ્કારિતા સોફટવેર માતે યોગ્ય ભાષા છે

યોગ સંસ્ક્રુતિ મા શિવને દેવતાની સાથે આદી યોગી કે પ્રથમ યોગી ના સ્વરૂપમાં પુજવીમા આવે છે

પ્રાચીન સમયનું સૌથી મોટું સ્મારક કંબોડિયાનુ અંકોરવટ દિક્ષણ પુર્વ એશિયાના રાજા એ બનાવેલ હતું

સિંધુ ઘાટીસભ્યતાના સમયે દુનિયાની પહેલી ગટર લાઈન વિકસિત કરવામાં આવેલ હતી સમજો આયતી વિચારસરણી વાળા

ઋગ્વેદ ને માનવ ઈતિહાસ નો સૌથી પ્રાચીન ગ્રંથ મનાવા મા અાવે છે

સતયુગ ત્રેતાયુગ અને દ્વાપરયુગની હિંદુ ધર્મને માનનાર લોકો વધારે હતા

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111427755
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now