હે ઈશ્વર તારી લીલા અપાર છે, તારા દ્રાર પર ભલભલાને માથા ટેકતા ભાળયા, કોઈને શેરમાટીની ખોટ, તો કોઈને ધનદોલત, ની તો કોઈને શુખ શાંતીની, કોણ શુખીયા કોણ દુખીયા કોઈ ને કોઈ રીતે તારા દ્વારે આશ લઈને આવે જરુરીરાત મંદ કે બીનજરુરીયાત મંદ, શહું નો તું આધાર બધા તારી ગરજ સારે
#જરૂરિયાતમંદ