#ભૂત 
માણસ કાલ્પનિક #ભૂત  થી ડરે છે 
કે જેનું કોઇ અસ્તિત્વ છે કે નહીં એ જ ખબર નથી 
પરંતુ કાંઈ પણ ખોટા કામ કરતા પહેલા ભગવાન થી નથી ડરતા. 
માણસ હંમેશા એવા ભ્રમમાં રહે છે કે એને કોઈ ખોટું કામ કરતાં જોતું જ નથી પરંતુ ભગવાન બધું જ જોઈએ છે. જ્યારે કર્મના સિદ્ધાંતમાં પણ ચોખ્ખું લખ્યું છે કે 
જે ખોટા કામ કરે છે એનું પરિણામ પણ ખોટું જ આવે છે...।।      લી,  #ખત્રી #મેહુલ................