" 💐💐💐💐💐💐💐
"વડીલ વગરનું ઘર નકામું છે સાહેબ અત્યારની જનરેશન વડીલને માન નથી આપતી એના કારણે તે અમુક પગલાંઓ ઊંધા ભરી લેય છે માટે જો વડીલ કોઈપણ સલાહ આપે તેનું આચરણ કરો કેમ કે આપણા કરતા તેણીએ વધારે પરિસ્થિતિનો સામનો કર્યો છે એટલા માટે તે કેહતા હોય માટે ઘરમાં મોટા વડીલની અને તમારા મા બાપની સેવા કરજો ને એમનું દિલને સઁતોષ મળે તેવું જ કરજો સાચે જ તમે જીવનમાં આગળ જતાં ખૂબ જ સુખી થશો ..."
【Mr : Nilesh Chavda 】With My Grandmother....👍😊💐💐💐