નાના નાના પગલાઓ ભરી અને તું વળગતી એ પાપા પગલી ને સ્મરું છું..
પપ્પા ની લાડકી ઢીંગલી કયારે મોટી થઇ ગઇ એ સમયને વાગોળું છું..
હંમેશા હસતી રહે મારી દિકરી, મારા હૃદયને જ હું તારામાં ચલાવું છું..
પિતા તરીકે વાત કહું,,,
તો ઘણીવાર શબ્દો ઓછા પડે તારી જોડે વાત કરવા માટે....
પણ દીકરી મારુ હૃદય હંમેશા,,,
તારું સુખ,
તારું હાસ્ય, અને
તારી ખુશીને જ ઝંખે છે...
જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ દીકરા😇😇🥰