Free Gujarati Thought Quotes by Megha gokani | 111788781

બોલવા કરતા ચૂપ રહેવું મને વધુ પસંદ છે,
લોકો સામે દુઃખ જાતાવવા કરતા એકલામાં રડવું મને વધુ પસંદ છે,
કારણકે તમને સમજ્યા વિના સારું લગાવવા લોકો કઈં પણ બોલી દેશે,
તો ખાલી ખોટી લાગણીને બરબાદ કરવા કરતાં ખુદને તોડીને ફરી સંભાળવું મને વધુ પસંદ છે.....
બારેમાસ મેઘા✍️

View More   Gujarati Thought | Gujarati Stories