વાંક જરા પણ ગુલાલનો ન હતો....
સાવ કોરો કટ એમનો ગાલ હતો....
રોકવા મથ્યો પણ રોકી ના શક્યો....
ફાગણ ની આબરૂનો સવાલ હતો.
હેપી હોળી@ ધુળેટી

Gujarati Whatsapp-Status by Bharat Gehlot : 111792869

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now