હૈયાને દ્વાર ભારે ભીડ છે.
વારો આવશે કે કેમ શંકા છે.
આમ ઊભા રહી ઉંમર વીતી
દ્વારે હરિ ક્યારે આવે શંકા છે.
- वात्सल्य

Gujarati Motivational by वात्सल्य : 111848054

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now