અંતે મેં એ છુટકારો માંગ્યો જીવનથી,
ત્રાસી હતી જે અણગમતી ક્ષણ અને વ્યક્તિથી,
સદંતર હૃદયના દ્વાર બંધ કર્યા ભવોભવમાટે
દોસ્ત! સ્વમાને બળવાખોળ બની મારા અસ્તિત્વથી.

Gujarati Whatsapp-Status by Falguni Dost : 111853760

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now