🙏🙏સાગર કિનારે ઉભેલી નાળિયેરી સાગરને કહી રહી છે કે,
ભલે રહી તારા પાણીમાં અઢળક ખારાશ,
મને તે તારા કિનારે આશરો જો આપ્યો છે.
મારાથી બનતાં તમામ પ્રયત્નો થકી હું તારા માટે કંઈક તો કરીશ.
હે સાગર તારાં ખારાં પાણીને મીઠું જળ બનાવવાનો મારાથી બનતો પ્રયાસ અવશ્ય કરીશ.🦚🦚
- Parmar Mayur