*જન્મ થવા પર વેચાતી મીઠાઈ થી શરૂ થતી આ જીંદગીની રમત,*
*શ્રાદ્ધ ના દૂધપાક પર આવીને પૂરી થાય છે,*
બસ... આજ તો જીવનની મીઠાશ છે!
*દુર્ભાગ્ય તો એ છે કે માણસ આ બંને વખતની બંને મીઠાઈ પોતે ખાઈ નથી શકતો,*
છતાં પણ બધુ મારું જ છે ના ભ્રમમાં જિંદગી જીવે છે...
*🙏Good Morning 😊*