✧ રાવણની સિદ્ધિ — અમર તત્ત્વની કહાની ✧
પ્રસ્તાવના
રાવણની કથા માત્ર રામાયણનું યુદ્ધકથાનક નથી.
એ વિદ્યાનું, ભક્તિનું, વિજ્ઞાનનું અને મુક્તિની શોધનું પ્રતિક છે.
તેને નાભિ-સાધના દ્વારા મરણને રોકી દીધું,
અને સૃષ્ટિના નિયમને ક્ષણભર માટે અટકાવી દીધો.
પરંતુ આ જ એની સૌથી મોટી ભૂલ બની —
કારણ કે મૃત્યુ જ તો મોક્ષનો દ્વાર છે.
રામ અને રાવણનો સંઘર્ષ સારા અને ખરાબનો નથી,
પણ સિદ્ધિ અને મુક્તિનો ટકરાવ છે.
દરેક મનુષ્યની અંદર આજેય આ જ દ્વંદ્વ જીવંત છે.
---
✧ અધ્યાય યાદી ✧
1. અધ્યાય 1 — નાભિનું રહસ્ય
2. અધ્યાય 2 — રાવણ: વિદ્યા અને સિદ્ધિનો સમ્રાટ
3. અધ્યાય 3 — અમરત્વની સાધના
4. અધ્યાય 4 — સિદ્ધિ સામે મુક્તિ
5. અધ્યાય 5 — વિભીષણનું રહસ્યોદ્ઘાટન
6. અધ્યાય 6 — રાવણ અને આજનું જગત
7. અધ્યાય 7 — શિક્ષા: રામ સામે રાવણ
8. અધ્યાય 8 — રાવણ સંહિતા અને આજનો ધર્મ
9. અધ્યાય 9 — ધર્મનું સાચું સ્વરૂપ
10. અધ્યાય 10 — રાવણ: મારી દૃષ્ટિએ
11. અધ્યાય 11 — સૃષ્ટિનો નિયમ અને રાવણનો અપવાદ
અજ્ઞાત અજ્ઞાની
✍🏻 — 🙏🌸 𝓐𝓰𝔂𝓪𝓣 𝓐𝓰𝔂𝓪𝓷𝓲
www.agyat-agyani.com
https://
www.agyat-agyani.com /2025/09/blog-post_95.html?m=1