ઘરની સ્ત્રી ની વેદના
એક વાર વાત કરવાથી પણ
મગજ વયો જાય છે,
એને એની પોતાની ફરજનો
ભાન કરાવવાથી પણ મગજ વયો જાય છે.
જોને કેવી પીડા છે
પોતાની ફરજ પૂરી કરવામાં,
એ મગજ વયો જાય છે.
ફરજનો બોજ ઉપાડી શકતા નથી,
એટલે મગજ વયો જાય છે.
જવાબદારીઓથી ભાગવા માટે
બીજા ઉપર રાડો પડાય છે,
જોને…
કેવો મગજ વયો જાય છે.
DHAMAK
(આ એવા લોકો માટે છે જે ઘરની સ્ત્રીનું સાંભળવા
તૈયાર નથી અને બીજી બહારની સ્ત્રી ને પેલા મહત્વ
આપે છ અને તેમની સલાહ લેવા માંગે છે)