વાણી વર્તન અને વ્યવહાર થકી, હું શું છું ?
એ બતાવવાથી આપણા જીવનમાં અનુક્રમે
ખોટો અહમ ઉત્પન્ન થાય છે, પછી એજ અહમ
ક્રોધમાં પરિવર્તિત થઈ, છેલ્લે ઉચાટમાં પરિણમે છે.
જ્યારે આપણે સામેના વ્યક્તિને સમજવાની
માત્ર શરૂઆત કરીએ છીએ,
એજ ક્ષણથી" સામેના વ્યક્તિ તરફથી આપણને
સાચો પ્રેમ, લાગણી, અને હુંફ મળવાની
શરૂઆત થઈ જતી હોય છે.
- Shailesh Joshi