Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

dharatidave223230

સોનેરી મૃગનું કામણ હોય છે
ત્યાં સદા એક રાવણ હોય છે

સતત જન્મતી ઇચ્છાઓનું,
ક્યાં કોઈ મારણ હોય છે?

ઉઠ્યા પછી મનમાં શંકાઓ,
અગ્નિપરીક્ષા ક્યાં નિવારણ હોય છે?

તે ડૂબશે નહીં અંતે નક્કી છે
સાથે રામનામ નું ઉચ્ચારણ હોય છે.

શ્રેયસ ત્રિવેદી

વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણી અંદર રહેલા અનિષ્ટ તત્વોનો નાશ કરી ખુદને પાવન બનાવવા તરફ પ્રયાણ કરીયે. ??????

shreyastrivedi89gmai

આપણે સોસાયટી ને દોષ આપીએ છીએ પણ આપણે જ સોસાયટીનો જ અેક ભાગ છીએ.

prashantjadhav

my new poem...

jayhind105019

આપ સહુ નો આભાર આજ અપના સહુ ના પ્રેમ ના લીધે ટ્રેડીગ થઈ રહીયૉ છું.

upendrasinhzala142751

parmarsnehalyahoocom

miss u my love@8866427623

cbharat98

#GarbaRockstar

સ્વરચિત ગરબો - "નવરાત્રીના નવલા નોરતા આવ્યા"

pranavkava

दिल दीवाना हुआ कुछ मेरा इस कदर
बस तेरी ज़ुस्तज़ु मुझको शमो सहर
कुछ नही ओर पाने की ख्वाहिश मुझे
एक तेरी आरजू है मेरे हमसफ़र।

pavankumarsharmaneeraj095257

seharsehar125526

seharsehar125526

seharsehar125526

#AB ?KUNJDEEP
દશેરા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

kinjalpandya83.kp

જય સ્વામિનારાયણ
સુપ્રભાતમ્

chandraprasadswami.257822

त्याग दी थी सब ख्वाहिशें, कुछ अलग करने के लिए।
‘राम’ ने खोया था बहुत कुछ, #श्री_राम बनने के लिए !!
दशहरा का यह प्यारा त्यौहार आपके जीवन में लाये खुशियाँ अपार,
श्री राम जी करे आपके घर सुख की बरसात
ऐसी शुभकामनाऐं हमारी करे स्वीकार…!!
/वीर/

veermehta

❤...?...?...?

vidhimistry122300