Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

pratik...

ચાલો જિન્દગી નો જશન મનાવીયે, ચાલો જિન્દગી ને મહાઉત્સવ બનાવીયે.

niralipujara81.

ચાલો જિન્દગી નો જશન મનાવીયે, ચાલો જિન્દગી ને મહાઉત્સવ બનાવીયે

niralipujara81.

કરું તો શું કરું

khyatiparmar

હે ભગવાન હું નોવેલ જેવું લખતા ક્યારે શિખીશ મને લાગે છેકે જેમ મેં એકવાર સાંભળ્યું હતું કે એક માણસ બહેરા ની પાસે વીજળી પડી ને તેને સંભળાતું થઈ ગયું એમ કઇંક વીજળી પડે ને કઇંક મારા હાથ માં વાર્તા પ્રગટે તો થાય(^_-)8-)

khushbahar

meera.9

સૂર સાથ રંગ આપજે મનેય ગીતમાં.
હૂંફ જેમ પ્રેમ આપજે મનેય શીતમાં.

શક્ય તો નથી હવે વિચારમાં જ આવવું,
તો'ય ભાગ એક આપજે મનેય ચિત્તમાં.

દૂર તો નથી હવે શરીર આપણા જ તો,
યાદ રાખ સંગ આપજે મનેય નિમિતમાં.

વાત આવશે અનેક વાર જીત હારની,
શસ્ત્ર સજ્જ હાથ આપજે મનેય જીતમાં.

આશ માત્ર એક રાખ પ્રાણ સાથ આપશું,
ભેટ "મિત્ર"ની જ આપજે મનેય પ્રીતમાં.

~વિવેક ચુડાસમા "મિત્ર"

vivekchudasma

rangoli... made by me... only from dry powder colors...
size 5#4 feet

dipenartist

https://www.youtube.com/channel/UCdrLGIL-gjnT5c-xt20Ou-g pls.......... subscribe my youtub channel....and watch my video.................thank...u..

sauravkumar

અમે તો તેમને પ્રેમ કાર્યો હતો સારા જાણીને પણ તમને ક્યાં કદર હતી અમારા સાચા પ્રેમ ની

mehul1234

Read my book "ઓપરેશન ગોલ્ડન ઈગલ" on MatruBharti App.
http://matrubharti.com/book/9835/

pratik.goswami

जो गझल बन जाए तेरी याद मै वो गीत कहा से लाऊ,
ना तुम आते हो ना ये जान जिस्म से रुखसत होती है,ऐसी तडप कहाँ से लाऊ।
जो जलन हुइ है तेरे प्यार मे,जब-२ रोये है तेरी याद मै,
वो लहु के आँसु वो सहरा मे तडप कहा से लाऊ।
कहा था किसी ज़माने मे तुमने की छु लो शोहरत के आसमां को या पा लो अपनी ज़िंदगी को,
अब वो ज़िंदगी ना रही ना वो ज़माना रहा,
अब दर्द के समंदर मे भटकते हुए वो साहिल वो किनारा कहा से लाऊ।
ना कभी कुछ पाने की तमन्ना थी न कभी खोने का ग़म
जो मेरे अलफाज़ो मे इतना दर्द भर दे वो एहसास कहा से लाऊ।

khushbahar

sauravkumar