જ્યારથી જોયું છે,
તારી અદાઓ નું કામણ;
થતું રહે છે દિલ પર,
તારી યાદોનું જ #આક્રમણ ;
મનમાં થાતું રહે છે,
તારા વિચારો નું જ ભ્રમણ;
લાગે છે થઈ રહ્યું છે,
તારા મારા દિલ નું સંક્રમણ;
મેં તો આપી દિધું છે,
મારા પ્રેમ નું તને નિમંત્રણ;
તું પણ સ્વીકારી લે,
મારા પ્રેમ નું આ આમંત્રણ;
#આક્રમણ