The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વધવું Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વધવું quote can lift spirits and rekindle determination. વધવું Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.
"માં" સિવાય મને સૌ કોઈએ હરાવ્યો ; મને આગળ વધતો અટકાવ્યો ... "માં" એ ન માની હાર કદી ; સમજાવ્યું : બેટા જીવતા શીખ જિંદગી...😊 #વધવું
Prem_222: વધવું તો બધાને બહુ હોય છે આગળ પણ યોગ્ય માર્ગદર્શન વગર એ રસ્તો ભૂલી ભટકી જાય છે. #વધવું
જીવન માં જો તમારે આગળ વધવું હોય તો પાછલા જીવન માંથી મળેલી ઠોકરો ને યાદ રાખી ને વધજો કારણે કે ઠોકર જ માણસને આગળ વધવા ની પ્રેરણા આપે છે બાકી બધા તો તમારો આત્મવિશ્વાસ તોડી તમને ત્યાંજ અટકાવવા ના પ્રયત્નો કરે છે... #વધવું લી:જય મોદી
#વધવું
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser