વધવું Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વધવું Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વધવું quote can lift spirits and rekindle determination. વધવું Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વધવું bites

#વધવું
વધવા વધવા માં ફેર છે ભાઈ, પ્રેમ વધે તો પોતાનો થાય,
ને દિકરી વધે તો પારકી થઇ જાય.......😥😥😥
ડૉ. પ્રકૃતિ

અનુભવો એની પાસેથી જ મડે જે ભીંતર ના ભાવ થી અને મહેનત કરીને આગળ આવ્યો હોય,
બાકિ અમથી મહેનત તો જાનવર પણ કરે છે ને...
#વધવું

तेरे प्यार की खुशबु मुझे तेरी ओर खींचे
#बढना है तेरी ओर अब तो आंखें मींचे

प्यार करता हुं तुझे दिल मेरा लीजे
अब आप की मर्जी जो चाहे कीजे

#વધવું

"વધતાં રહીએ"

ચાલ ને ઉગી નીકળીએ,
બંધનો તોડીને વધીએ !

ક્યારેક પડીએ ને આખડિયે,
ઊભા થઇ પાછા વળગીએ!

ખોટી રૂઢિઓ ને બહાર ફગવિયે,
પરિવર્તન ને નિત્ય અપનાવીએ !

દુઃખ દર્દ સામે લડતા શીખીએ,
ચાલને સદૈવ હસતા રહીએ !

ડર ને ઠોકર મારી ઉડાવીએ,
મનને બહાદુરી બિરદાવીએ!

સપનાં તરફ ડગલાં માંડી
રોજ એક કદમ વધતા રહીએ !

- minii દવે




#વધવું

વધવું છે જીવનમાં મારે અાગળ ...
પણ મારું ભૂતકાળ મને રોકે છે .

વધવું છે મારે આગળ ...
પણ તારી યાદો મને રોકે છે .

વધવું છે મારે આગળ ....
પણ તારા વિચારો મને રોકે છે .

.....Dhara vyas.....

વધવું છે મારે આગળ ....
જો આપે તુ સફર માં સાથ ...

વધવું છે મારે આગળ ....
પણ રીતિ રિવાજો મને રોકે છે .

છતાં પણ હું આગળ વધુ છું .
શું ખબર આગળ મંજીલ મળી રહે ..


#વધવું