વધવું Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વધવું Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વધવું quote can lift spirits and rekindle determination. વધવું Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વધવું bites

#વધવું

ना जाने कयु दिल, अन्जाने में,बढ़ती हैं,
जानबूझ कर, मौत की तरफ सांसें बढ़ती हैं;

सितमगर तो नहीं ,अदाए हुश्न की हकीकत में
दम ब दम ,नाम ए वफ़ा, तस्बीह में बढ़ती हैं;

આગળ વધી ગયા,
હવે પાછું વળાશે નહીં,

ભવિષ્ય મળી ગયું,
પણ ભૂત ભૂલાશે નહીં,

મૌત આવી ગઈ છે દ્વારે,
પણ જીંદગી છોડાશે નહીં.

#વધવું

મે થીમ્સ બદલી છે...કોમ્પીટેશન માં આગળ વધી મારે નંબર નથી લેવો, પણ લોકોને કંઈક સારો સંદેશ આપી કંઈક અલગજ કરવું છે, હું એક શીક્ષક છું અને બ્રાહમણ પણ તો શારુ જ્ઞાન અને સારી ભાવના લોકો મા પીરસતો રહીસ, આમ મારી વીકાસ ગાથા આગળ વધારતો રહીશ. કાલે હું નહી રહું પણ મારા વીચારો લોકોના દીલો દીમાગમાં રહેશે અને જગત કલ્યાણના પંથે આગળ વધશે, તો મારા આ જન્મનો ફેરો સફળ થશે.
આભાર
#વધવું

આજે જીવનનો દરેક મોડ પર હરીફાઈ નો સામનો કરવો પડે છે.
બાળક જન્મે છે ત્યારથી વય વુધ્ધિ અને માનસીક વીકાસનો સીલસીલો શારુ થાય છે અને શાળા ના પહેલા દીવસ થી હરીફાઈ શરુ થાય છે, જે અભ્યાસથી શરુ થઈ ધંધા રોજગાર નોકરી વીગેરે ક્ષેત્રે આ હરીફાઈ ચાલું રહી જીવન પ્રયત ચાલ્યા કરે છે' હરીફાઈના આ યુગમાં વીકાસના પંથે ચાલ્યાજ કરવું પડે છે અને પ્રગતી વીના હરીફાઈમાં ટકી શકાતું નથી, જો થોભી ગયા તો પણ કોઈ આગળ નીકળી જશે અને તમે પાછળ, માટે વીકલ્પ વીકાસના પંથે પ્રગતી કરતા કરતા આગળ વધવું પડેજ છે. હારી ગયા થાકી ગયા રોકાઈ ગયા એટલે પુરુ, દુનીયા કયાય આગળ નીકળી જશે અને તમે ભુતકાળ, પણ આર્થીક દોડધામ ના આ યુગ માં સ્નેહીજન પરીવાર અને મીત્રો થી આગળ વધી ના જાઓ તે દેખજો નહીતર બધું મેળવશો પણ પોતાનાનો પ્રેમ હુંફ અને સાથ ખોઈ બેસસો.
આભાર
Raajhemant
#વધવું