વધવું Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વધવું Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વધવું quote can lift spirits and rekindle determination. વધવું Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વધવું bites

જેમ ચંદ્ર આગળના પખવાડીયા મા વધે અને
પાછળ ના પખવાડીયા મા ઘટે

એમ સંબંધો નું પણ કઇક એવુ જ છે,

તમારા સારા સમય મા સંબંધોની સંખ્યા વધે
અને ખરાબ સમય મા ઘટે..




#વધવું

#વધવું


હોય છે હયાતી, વેદના સાથે જો,
ઝખમ દિલમાં, ઉંડા ઉતરી ‌ને જો;

શ્વાસમાં વિશ્વ છે, પ્રેમ ની ઊર્મિ માં,
નીતરે લાગણી,ભાવ ભરી થોડું જો;

દર્દનો એક ચમકારો, ઊફ તો હોય ને,
શોધવા શાંતિ અંતરંમાં, ડૂબી ને જો;

મેલી દે અંહ ને , બાજુ પર, થોડો તું,
ચેતના માં જરા જોડી, ચેતી ને જો;

વાહ આનંદ માં,શૂન્ય બની, સોહમ તું,
પ્રેમનો પ્યાલો પી , પચન તું કરી ને જો;

#વધવું
હે ઈશ્વર!તવ ભક્તિ તરફ મારે આગળ વધવું છે
મને સત્યનો માર્ગ દેખાડ
સંસારના બંધનોમાંથી મુક્ત થવું છે
મને મુક્તિનો માર્ગ દેખાડ
પરમ આનંદ તરફ વળવું છે
મને સત્યનો માર્ગ દેખાડ
ભવભવ ના ફેરામાંથી ટળવું છે
મને મોક્ષ નો માર્ગ દેખાડ
હે ઈશ્વર!તવ ભક્તિ તરફ મારે આગળ વધવું છે
મને સત્યનો માર્ગ દેખાડ

જ્યાં સુધી મંજિલ ના મળે ત્યાં સુધી આગળ વધવું....

અટકવું નહિ, મોત આવે તો એને પણ વધાવી લેવું...

- પરમાર રોહિણી " રાહી "

#વધવું

#વધવું

મારે ચડવું છે.
પડવું છે .
ને પછી બોવ બધું રડવું છે.
ફરી ઊભું થવું છે.
ગમે તે થાય અમેતો આગળ વધવા ના.

મને ખબર છે.
આગળ પહાળ છે.
અનેક સંકટ ના જાળ છે.
પણ હવે હારુતો ભી ક્યા દિવસો ના દુકાળ છે.
બસ અમે આગળ વધવા ના .

લોકો મારી હાર પર હસ વાના.
વાતો કરવા ના.
પણ શું ફરક પડે છે અમે કાન આડા હાથ કરવા ના.
બસ અમે તો આગળ વધવા ના.


Kp_rocks

#વધવું મંજીલ સુધી પહોંચવા માટે આગળ વધવું, હિંમતથી ભરેલા કદમો સાથે આગળ વધવું, ન હાર માનવી ,ન નિરાશ થવું , ખંત અને ઉતસાહ સાથે આગળ વધવું. કયારેક હારી જાય મન તો ભગવાન પર વિશવાસ રાખી આગળ વધવું, આ તો જિંદગી છે, દોસત પોતાના કરેલા કાયૉઁ પર વિશવાસ રાખી આગળ વધવું.

કાના એ રાધા ને છોડીને પરિવર્તન તરફ એક ડગલું આગળ વધાર્યું,
જાણે કે રુક્મિણી ને ત્યાં પોતાનું સદનસીબ પધાર્યું.#વધવું
લિ.ભાવેશ એસ રાવલ

સબંધો છોડવા પડે,
મિત્રો,તહેવારો ત્યાગવા પડે,
ખુશીયો થી રસ્તા મોડવા પડે,
જીવન માં આગળ વધવું ક્યાં સહેલું છે દોસ્ત?#વધવું
લિ.ભાવેશ એસ રાવલ

#વધવું

=============================
હોવું જન્મવું વધવું, વિપિણમવુ નષ્ટ થવાનું,
ભાવ પ્રકૃતિ માં, જીવન, ક્રમશઃ આમ થવાનું;

ક્ષણિક છે કાળ માન માં, ધરા ની મુલાકાત,
ઘરથી કબર સુધી, તૃષ્ણા માં કચડાઈ જવાનું;