વધવું Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

વધવું Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful વધવું quote can lift spirits and rekindle determination. વધવું Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

વધવું bites

જિંદગીની આ રેસ માં આગળ વધતા વધતા જોજો ક્યાંય પોતાની જાતને પાછળ ના મૂકી દેતા. (Grow more and more but never let your ethics and principals down)

-DB Note✍️

#વધવું

આજે ભૂતકાળની ઘટના ને યાદ કરીને એટલું જ કહીશ કે..

બસ હું એમાં જ માનું છું હવે કે...

જે થયું એ સારું થયું
સમય પહેલા થયું
I M hpy today
સારા સારાના રંગ દેખાય ગયા
ઘણું શીખવાડી ગયી જિંદગી
ઘણું બધું છુટી ગયું સમય સાંથે

પણ અત્યારે જે મારી પાસે એ જ મારું સાચું સાથી છે.

And that was my shadow
And second is મહાદેવ🙏💓

મૃત્યુ સુધી સાથે રહેશે હરહંમેશ

તો પછી તમે જ કહો કેમ ના ભજુ હું મહાદેવને..?

મારી જીંદગી ..મારા નિર્ણય..😊👍

કોઈ અફસોસ નહિ પણ ભૂલ માં થી શીખવાનું જરૂર..
અને આગળ #વધવું જરૂર

જીંદગી અભી બાકી હે મેરે યાદ

હર હર મહાદેવ એક તારો સાથ😊☺️
લવ યુ મહાદેવ
હું તારી ફેન

#વધવું

શરત મૂકી આગળ વધવું આપડને ફાવશે નહી. 
કાવતરું ધડી જીવન જીવવું આપડને ફાવશે નહી. 
દિલની બાજી ઘાયલ કરવી આપડને ફાવશે નહી. 
લાગણી ની પોટલી બાંધવી આપડને ફાવશે નહી. 

નિર્ધારિત કરેલ લક્ષ્યમાં જો તમારે આગળ 'વધવું' હોય તો સૌથી પહેલા ખુદ પર વિશ્વાસ હોવો જરૂરી છે.
#વધવું

💐સફળતા નીષ્ફળતા તો પછીનો વીષય આગળ જેને વધવું છે.

💐દેખાય રસ્તો સાકડો અને કાટાળો શું ફરક પડે જેને આગળ વધવું છે.

💐હોય ભલેને મંજીલ દુર ભલેને , લાગે થાક શાનો જેને આગળજ વધવું છે,

💐લોકોની ચાહના ના મળે પહેલા તો શું થયું મારે નૈતીકતા ના પંથે આગળ વધવું છે.

💐હશે આકરા અને અટપટા ચડાણ ભલેને , આગળજ મારે વધવું છે.

💐શું હરીફ મળે કોઈ , અરે રસ્તો સુમસાન અને સાવ હું એકલો , ભલેને ના મળે સાથ કોઈ પણ આગળ મારે વધવું છે.

💐જાણું છું જેટલી ઉચાઈએ પહોચીશ રસ્તો હશે કઠીણ પણ નહી હોઈ કોઈ હરીફ પણ આગળ મારે વધવું છે.

💐કોઈ આવે આ રસ્તે પછી બની સકું વીસામો અને આપી શકું છાવ માટે આ પથપર આગળ ને આગળ મારે વધવું છે.

💐આમ વધતો રહી આગળ, અને પાછળ સંદેશ પ્રેમનો છોડવો છે.

💐કાલે હું હોઉ કે ના હોઉ ભલે પણ સંદેશને આગળ ધપાવવા આજે આગળ વધવું છે.
Raajhemant
#વધવું

#વધવું જોઈએ
એકબીજા ના
દિલ તરફ

#વધવું

મીરજી કહે કાન્હા ને,
કે હે કાન્હા વધવું છે મને તારી પ્રીત માં પણ આ દુનિયા ની રીત મને અટકાવે છે,
વહેવું છે મને તારી લાગણીઓ માં પણ આ દુનિયા ની રીત મને અટકાવે છે.
_ Meera soneji
#વધવું

#વધવું

✍🏻સફર મારી લાંબી ,
ને પગલાં મારા ટૂંકા છે,,
પણ આગળ તો હવે વધવું જ છે......
✍🏻સફળતા મળી સાવ નાની,
ને અનુભવ જરાક મોટો છે,,
પણ આગળ તો હવે વધવું જ છે........
✍🏻ઉંમર થોડીક નાની,
ને સપના બહુ મોટા છે,,
પણ આગળ તો હવે વધવું જ છે.....
✍🏻સફર બહુ ખાસ,
ને હમદર્દ સાથ છે........
એટલે આગળ તો હવે વધવું જ છે.........

FROM
SHILU PARMAR
DIL NI VATO
ખરેખર દિલથી.....દિલની વાતો........