શૂન્ય Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

શૂન્ય Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful શૂન્ય quote can lift spirits and rekindle determination. શૂન્ય Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

શૂન્ય bites

#શૂન્ય

હું શૂન્ય હતો તારા વિના આ જગતમાં.

એક તારીજ આશા હતી આ જગતમાં.

મારી આગળ ઊભા રહીને તે,

મારી કિંમત દસ ગણી વધારી છે આ જગતમાં .

#શૂન્ય

शून्य बन गई है ज़िंदगी इस लॉक्डाउन में ...
सोना बिल्कुल फ्री कर दिया है सरकार ने....!!
सुबह सोना, दोपहर सोना, रात में सोना,
जब मन करे तब सोना.!.


✍🏻કૃણાલમેવાડા

#શૂન્ય


ચંદ્ર અને મંગળ પર જીવન વિકસાવવા ની વાતો કરતો માણસ . . ,
પૃથ્વી પર અસ્તીત્વ ટકાવવા ઝઝૂમી રહયો છે ...! !

કેતકીનાં કુમુદની કોમળતા સામે,
કાતિલનાં કરવતની ક્રૂરતા..... #શૂન્ય

#શૂન્ય

તારા વગર અહી સઘળુ #શૂન્ય જેવું લાગે છે,
#NIT
શક્ય હોય તો આવ ફરી સરવાળો માંડીએ.

" માં " ની યાદ

જીવન ની દરેક ક્ષણો માં,
ઓ "માં" તું બહુ યાદ આવે છે !!
તારી દરેક લાગણી ભરી શિખામણ માં,
શૂન્ય માંથી સાધેલી મારી પ્રગતિ માં,
ખુશી માં કે ગમ માં,
આગળ વધવા માં કે
મારી કોઈ નિષ્ફળતા માં,
દરેક સારા પ્રસંગ માં કે
ન ગમતી માઠી ક્ષણો માં,
આશીર્વાદ દેતી તારી,
વાણી ની દરેક પળોમાં ,
અસી જીવન ના દરેક પ્રસંગો માં,
ઓ "માં" તારી બહુ યાદ આવે છે!!!!
#શૂન્ય

પ્રેમ ની લાગણીઓ તમે હજારો રીતે લાવ્યા,
કરી ને મને #શૂન્ય તમે આમ કાં ચાલ્યા

જિંદગી ના હિસાબ માં એ પ્રેમ નો અંક ઓછો છે,
રહો જો તમે સંગાથ માં તો મારો એ સરવાળો પૂરો છે

મૃગજળ સમાન તમ‌ જોઈને, રણમાં એ ફસાણી છું,
દરિયો પાર કરી ને કિનારે અટવાણી છું

શબ્દો ને મુકિને હવે અંકો ની રમત માંડી છે,
જો ને આ જિંદગી તમ વિના #શૂન્ય કરી નાખી છે

#શૂન્ય
#शून्य

- Moni patel

શૂન્યતાની છે કેડીયો અનેક

બસ મેળવો છે સથવારો.....
#શૂન્ય
@મનશ્વી