શૂન્ય Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

શૂન્ય Quotes, often spoken by influential individuals or derived from literature, can spark motivation and encourage people to take action. Whether it's facing challenges or overcoming obstacles, reading or hearing a powerful શૂન્ય quote can lift spirits and rekindle determination. શૂન્ય Quotes distill complex ideas or experiences into short, memorable phrases. They carry timeless wisdom that often helps people navigate life situations, offering clarity and insight in just a few words.

શૂન્ય bites

#શૂન્ય

લાડુ નો ભર્યો થાળ ,
શૂન્ય એ ધર્યો હાથ ,
એકડા એ માર્યો ધક્કો ,
કહે ચલ હટ , હું પહેલો,
ચલ દોસ્ત તું પેહલો ,
આપણ ને તો ભાવે સહિયારું ,
"હું" ની આપી આહુતિ ,
દુનિયા ને કરી દીવાની ,
એકલે એકડે ઝાલી હાથ શૂન્ય નું,
કહ્યું "માફ કર દોસ્ત ,
સમજાઈ ગયું રહસ્ય અદભુત,
પાછળ છતાં આગળ નું".
- Mahek Parwani

પારકા પંખીનાં પડખે મને લાગે હુ અવગણ્ય,
પણ જાણે છે પ્રેમી -પેલો કે શતકને પણ "બે" શૂન્ય.
#શૂન્ય

#શૂન્ય

શૂન્ય તો પહેરણ છે, મારા ચૈતન્ય તણું,
માયિક પડદા માં ,વૃત્તિના રહેઠાણ તણું;

આવૃત્તિ છે સંકલ્પ વિકલ્પ, સંયુક્ત રીતે,
ઈચ્છા હલેસાં, શૂન્ય દરિયો તરવા ઘણું;

========================

હતું કંઈક બાકી ઘણું જ પણ ,
તારામાંથી મારી બાદબાકી થતાં અંતે હું શૂન્ય થઈ ,
લાગણીના તાર તૂટ્યા બાદ , તૂટેલો તાર જોડી ના શકી
અંતે લાગણીના સરવાળે હું શૂન્ય થઈ ! !
રાહી બની એક મંજિલે ચાલતાં વળાંકો એ હાથ છૂટ્યો ,
હાથ છુટતાં તારા વગર અંતે તો હું શૂન્ય થઈ ! !
હતા દર્દો ઘણા જીવનમાં એ દર્દોને વહેંચી ના શકી ,
ના હમદર્દ બની શકી તારી બરાબરીએ હું શૂન્ય થઈ ! !
ભાગાકાર કર્યા પ્રેમનાં તો શેષ માત્ર ના રહી ,
પ્રેમમાં શેષ ના રહેતા અંતે તો હું શૂન્ય થઈ ! ! !
દર્શના
#શૂન્ય

#શૂન્ય

કેટલોય ભાર લઈ ને બેઠું છે આ શૂન્ય,
તમે આમ હડઘેલી ના મુકો એનું તુલ્ય !

વધારવા આગળ ના નું કિંમતી મૂલ્ય,
પાછળ ઉભી, ખેંચે છે એ ભાર અગણ્ય !

#શૂન્ય
લજામણી ની જેમ ઢળતી મારી પાંપણ!
રસ્તો રોકી બેઠી મુજ અશ્રું નું!!
સ્વપ્ન તો મારા લડે છે તે બંધ દરવાજે!
શો ઉત્તર આપું શૂન્યમનસ્ક નયને.
જય શ્રી કૃષ્ણ

#શૂન્ય

=============================
ગજબ પરિભાષિત છે, કોલાહલમાં શૂન્યતા,
શૂન્ય મુદ્રામાં ભાવાત્મક, હોય છે કદી શૂન્યતા;

મર્યાદિત ક્ષેત્રમાં વૃત્તિ લયે પરિભાષિત થાય છે,
કદીક ભાષાતિત મૌનમાં, હોય છે કદી શૂન્યતા;

"0" sunya ki khoj arya bhatt ki thi
#શૂન્ય