શીર્ષક: વરસાદી ચા અને રસ્તો ☕🌧️
એક ટિકિટ કલેક્ટર જેનું જીવન ઘડિયાળના કાંટે ચાલતું હતું, અને એક ચા વાળી છોકરી જેના માટે જીવન એટલે નિઃસ્વાર્થ સેવા. જ્યારે તર્ક અને લાગણી એક વરસાદી સાંજે મળે છે, ત્યારે શબ્દો વગર પણ એક સુંદર વાર્તા લખાય છે. પ્રેમ કદાચ સાથે રહેવામાં નથી, પણ કોઈના જીવનમાં કાયમી 'છત' બની જવામાં છે.
"હાથ છૂટ્યા પણ હૃદયનો સાથ રહી ગયો,
એણે આપી છત અને પોતે યાદોનો વરસાદ થઈ ગયો."
વાંચો આ સુંદર મજાની વાર્તા મારા ફેસબુક પેજ પર.
https://www.facebook.com/share/p/14Z7UPheSDF/