Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

seharsehar125526

asrakhan

✍️
अब रावण दैहिक नहीं है,
बुराई प्रतीक, दुख देने को......
मनुष्य ने किया आत्मसात
इस परंपरा ढोने को......
घर घर जन्म लेे रहे हैं राम
दशरथ है अभिशप्त,
संतान वियोग में जीने, मरने को......
अब नहीं है केकैयी, ना ही मंथरा
अब तो कौशल्या ही काफी है
वचबद्धता के लिए
दशरथ के कान भरने को......
क्योंकि दशरथ है अभिशप्त,
संतान वियोग में मरने को.......
मातापिता की चाहतों के वनवास
भोग रहे हैं बच्चे (पीड़ित भी, भोगविलास भी)
या विरक्त हो, तज रहे सुख को......
तन हुआ क्षत विक्षत
ना जाने किस सूटकेस में बंद
क्योंकि दशरथ है अभिशप्त,
संतान वियोग में...........

manuvashistha182759

love you mummy


મારી વ્હાલી માં
માં આ શબ્દ માટે તો ઘણું બધું લખાયું છે. આ શબ્દ નથી પણ એક અમીટ વ્હાલ નો દરિયો જ્યાં દરેક વ્યક્તિ માટે પૂરતું સ્થાન અને વ્હાલ વરસે છે. પણ માં માટે તો સૌથી વધારે તેમની સંતાન માટે અખૂટ પ્રેમ વ્હાલ હોય છે. મા માટે તેની દરેક સંતાન હમેશા ઉચ્ચ જ હોય છે. અને આ મા જ હોય છે જે તેની અધૂરપ સંતાન ને દુનિયામાં સૌથી વધુ સારી છે એવું તાદર્શ કરાવે છે. તેની ગુરુ બની ને શિક્ષણ આપે છે. મારી મા એ જગતમાં સૌથી વધારે સર્વશ્રેષ્ઠ છે. મને જન્મ આપી આ દુનિયામાં જીવન જીવતા શીખવ્યું. હું ક્યારેય લાચાર અને મોથાજ નથી એવું સમજાવ્યું.
દરેક સમયે મને લાડ અને સમજણ થી જીવન રૂપી સમજણ આપ્યું.
હું મારી મા માટે જેટલું કહું એટલું ઓછું છે.
હું ભગવાન પર અતૂટ શ્રદ્ધા રાખું છું પણ મારો ભગવાન મારી માં છે જેમને મને મારી દરેક ખામી ને સહર્ષ સ્વીકાર કરી ને. હું પૂર્ણ છું એવું સમજાવ્યું.
માં તારું આ ઋણ હું ક્યારેય નહીં ઉતારી શકું.

લી. તારી હર્ષા

harshadalwadi1181gma

manthan13

મારી વહાલી માં માટે એના કાળજા તરફ થી

મારી વહાલી મા તારી માટે જે ભાઈ કવ તે ઓછું છે તે હંમેશ મારી સફળતા અને નષ્ફળતા મા મને તાકાત આપી છે

આજે તું નો હોત તો એવા વિશ્વ ની કલ્પના પણ ન થાય શકે મને નથી લાગતું કે તું ના હોત તો આજે મારું આ આસ્તિત્વ હોત

મા આજે હું જે છું બસ તારા લીધે જ છું

જગત ની માં એક જ એવી વ્યક્તિ છે જેનું ઋણ તમે કદી ઉતારી શકો

મા એ તમારી માટે શું શું નથી કર્યું છતાં એ તમારી પાસે કદી કય માંગશે નાય એને ઘરડાઘર મા છોડવા જસો તેમ છતાં ભી એ તમારી જ ખુશી જોસે

તમારી કામયાબી મા માં નો ભાગ ખૂબ મહત્વ નો છે આપડી સફળતા જોય ને માત્ર એક મા જ ખૂબ ખુશ થાય

મને નથી લાગતું કે મા હું તારું ઋણ ચૂકવી શકું પણ જીવન મા કાય પણ એવું તો કાર્ય નાયજ કરી કે મા એમ કહેતા પણ સરમ આવે કે આ મારો દીકરો છે

બસ આટલું જ કેહવુ છે બાકી મા એક શબ્દ પર તો આખું રામાયણ જેવડું પુસ્તક લખાય જાય


બધું મારી માં ને એના તોફાની અને પ્યારા
દીકરા તરફ થી ............

sagargaraniya2112gma

#LoveYouMummy

મારી વહાલી અને પ્રેમાળ મમ્મી,

આમ તો 'મમ્મી' શબ્દમાં જ વહાલ અને પ્રેમનો દરિયો સમાયેલો હોય છે, એટલે વહાલી કે પ્રેમાળ ના લખું તો પણ ચાલે ! ટૂંકમાં કહું તો, મમ્મી, તમે જે પણ કર્યું છે આજ સુધી, એના માટે ક્યારેય તમારો આભાર માન્યો નથી.

૯ મહિના સુધી પેટમાં રાખીને બધા દર્દ સહન કરીને નાની નાની વાતનું ધ્યાન રાખીને આટલો મોટો કર્યો. હું જે આજે છું એ તમારા કારણે જ છું. અમુક વખતે તમારી સામે પણ બોલી જાઉં છે. એને નજર અંદાજ કરીને, અમૃતરૂપી પ્રેમનો વરસાદ કરનાર મારી મમ્મીને દિલથી આભાર અને મારી બધી જ કરેલી ભૂલો ભુલવા માટે ખૂબ ખૂબ આભાર !

જો કે, 'માં' વિશે લખવાનાં શબ્દો બધા જ કવિઓ તથા લેખકોને પણ હંમેશા ઓછા જ પડ્યા છે, પણ મમ્મી આટલું જ હું લખું છું, આગળનું બધું તમને ખબર જ છે, મારી આ નાનકડી વાત ફક્ત તમારા માટે.

બસ એ જ તમારું
'કમળ'

pankajparmarthekingg

યું લફજ હી છુ રહે હે મેરે તુઝે..
તુ સર્દીઓ મેં ગરમી કા અહેસાસ હે...





મગર બુરા ના માનો દોસ્તો વો તો મેરી "ચાય" હે..

djmak.

rathodsahil194545

Thank you so much for reading and reviewing our first part of #Savarkar on very first day

Keep inspiring us ...
Thanks again...

Happy Reading...
#Savarkar #Episode1

pahived

stuart

✍️
#शराब से #सर्वनाश
#नशा अपराध,अनैतिकता का सबसे #बड़ा कारण है, इस पर रोक क्यों नहीं?? सरकारी तंत्र की ऊर्जा भी बचे, देश का भविष्य भी??
कहने को हम कुछ शब्दों में ही कह देते हैं कि #बोतल में #शराब है। किन्तु इस एक #शराब शब्द में बहुत #भयंकर अर्थ छिपा है।जैसे एक छोटे से बम में कहने को थोड़ी सी बारुद अथवा विस्फोटक है,किन्तु उसका विस्फोटक रुप अत्यन्त भयंकर होता है। उसी प्रकार #शराबरुपी #विस्फोटक का रुप भी विकराल होता है।संस्कृत साहित्य के एक ग्रन्थ में इस रहस्य को एक रोचक कथा द्वारा समझाया गया है।

आज जो शराब बोतलों में रखी जाती है,पहले यह #घड़ों में रखी जाती थी।एक गणिका सिर पर घड़ा (सुरा पात्र) रखे जा रही थी।मार्ग में खड़े जाँचकर्त्ता #राजपुरुष (सिपाही) ने गणिका से पूछा-इस घड़े में क्या लिये जा रही हो?

#गणिका ने उत्तर दिया-हमारा #पेय पदार्थ है।

#राजपुरुष ने कहा-सही-सही बताओ कि इसमें क्या है?

#गणिका ने कहा-सही-सही पूछना चाहते हो तो सुनो-

#मदः प्रमादः कलहश्च निद्रा, बुद्धिक्षयो धर्मविपर्ययश्च।
#सुखस्य कन्था दुःखस्य पन्थाः, अष्टावनर्थाः सन्तीह कर्के।।

#अर्थात् इस #सुरापात्र में मैं #आठ #अनर्थ #एक #साथ लिये जा रही हूँ,वे हैं-१.मद (नशा), २. प्रमादः (आलस्य),३. कलहः (लड़ाई-झगड़ा),४. निद्रा (नींद),५. बुद्धिक्षयः (बुद्धि का नाश),६. धर्मविपर्यय (अधर्म और अनर्थ का मूल),७. सुखस्य कन्था (सुख का विनाश) और ८. दुःखस्य पन्था (दुःखदायक मार्ग) ।

अर्थात् इन सबकी #प्रतीक पेयवस्तु है इसमें और उसका नाम है-'#मदिरा ' अर्थात् 'शराब' ।यह मदिरा इतने सारे #दुःखों -#अनर्थों को #उत्पन्न करती है।

manuvashistha182759

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

आज फिर ठंडी रोटी खाई...,

माँ.. आज फिर तुम बहुत याद आई....?

bhaveshbhavsar110316

seharsehar125526

ap031296