Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ap031296

ap031296

sagardave130gmailcom

ગમ કિ ખાઈ મેં ગીર ન જાના....

આંસુઓ કિ બાઢ મેં બેહ ન જાના....

ખુશીઓ મેં સબકો ભૂલ ન જાના....

મેં હું તેરે અંદર હી હું....

તેરે બુંદબુંદ મેં બનકે વિશ્વાસ....

સબકા સાંઈ હું મેં....

#સાંઈ સુમિરન....

simranmis33gmail.com14470

નથી રહેતો એ સિંહ સાથે છતાં પણ એ ક્રૂર છે...

નથી રહેતો એ અજગર સાથે છતાં પણ એ ઝેરીલો છે...

નથી રહેતો એ શિયાળ સાથે છતાં પણ એ ચાલાક છે....

પરંતુ

રહે છે એ કાળા માથાનો માનવી કૂતરા સાથે છતાં પણ વફાદાર નથી.

મકવાણા રાહુલ.એચ
રણકાર

rahulmakwana

And the wait is over...
Publishing in a few minutes...
Please read, rate and provide your valuable feedback in comments to inspire us...

Happy Reading...
#savarkar #episode1

pahived

seharsehar125526

vijayyadav141926

નસીબ....

લકીરો હોવી હાથોમાં પર્યાપ્ત નથી હોતું,
પુરુષાર્થનો એકડો પણ ચિતરવો પડે છે.

તું એક ડગલું તો ભર, નવ્વાણું એ ચાલશે,
મંજિલ પામવા પહેલ તો કરવી જ પડે છે.

રામભરોસે બેસી રેહવાથી કશું નહિ મળે!
નસીબને પણ કર્મથી ઉજાગર કરવું પડે છે.

કદાચ વાર લાગી શકે ! પણ નિરર્થક નહિ,
મહેનતનું ફળ એણે પણ આપવું જ પડે છે.

બાકી, બેઠા બેઠા તરસ નહિ બુઝાય વ્હાલા,
પાણી પીવા ખોબો તો તારે જ ધરવો પડે છે.

મિલન લાડ. વલસાડ.

milanvlad1

got 2nd number for this poem...

milanvlad1