Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

सांस थमती गई, नब्ज ज़मती गई,

बढते कदमो को हमने, ना रुकने दिया,

कट गए सर हमारे, तो कुछ गम नहीं,

सर हिमालय का, हमने ना झुकने दिया,

मरते मरते रहा, बांकपन साथीओ

अब तुम्हारे हवाले, वतन साथीओ,

??????जय हिन्द ??????

sanjaydave060238

जय जय महाकाल, जय महादेव, देवो के देव, महा शंकर, नील कंठ, त्रिलोचना, ॐ नमः शिवाय????

hkastrologylifesolution154300

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

એમને...કંઈક કહેવાને..સારૂ....
શબ્દો અને મૌન વચ્ચે તકરાર થઈ..
શબ્દો અંતે મૌનમાં પરિણમ્યા..
મૌન અંતે શબ્દોમાં..!!

bhaveshbhavsar110316

वृषभ राशि और लगन के लिए अक्टूबर 2018 :

hkastrologylifesolution154300

bharatmarubharatmaru09540

खुशीओ का बशेरा जहा अपनो का साथ हो प्यारा

naranjijadeja7114

dineshparmarsagargma

જય બજરંગ બલી

ketan.

????

vidhimistry122300

રાધે રાધે??

rawaljay103829

kumars11

kumars11

yuvrajzala133721

dharatidave223230

Kagaz Ki Kashti Thi Pani Ka Kinara Tha
Khelne Ki Masti Thi Dil Ye Awara Tha
Kaha Aa Gye Samajhdari Ke Daldal Mein
Wo Nadaan Bachpan Hi Pyara Tha......
kaash hum kabhi bade hi na hote ......

jansikachagmail.com

જુઓ આ ફોટો. આ એક વિશ્વ પ્રસિદ્ધ ફોટો છે. જેને અનેક લોકોએ જોયો હશે.

આ ફોટાનું નામ આપવામાં આવ્યું હતું "ધ વલ્ચર એન્ડ ધ લિટલ ગર્લ"

આ ચિત્રમાં એક ગીધ ભૂખથી પીડાતી એક નાની છોકરીના મૃત્યુની રાહ જોઇ રહ્યો છે. આ તસ્વીર દક્ષિણ આફ્રિકન ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર દ્વારા1993 માં સુદાનનાં દુકાળ સમયમાં ખેચવામાં આવી હતી અને એ ફોટા માટે તેમને પુલિતઝર પુરસ્કારથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યો હતો. પરંતુ કાર્ટર આ આદરનો આનંદ થોડા દિવસ જ ઉઠાવી શક્યો કારણ કે થોડા મહિના પછી 33 વર્ષની ઉંમરે તેણે વિષાદથી/ઉદાસીનતાને કારણે આત્મહત્યા કરી હતી.

શું થયું?

વાસ્તવમાં જ્યારે ફોટો જર્નલિસ્ટ કેવિન કાર્ટર  એમને મળેલ પુલિતઝર પુરસ્કારની ઉજવણી કરતા હતા ત્યારે સમગ્ર વિશ્વમાં મુખ્ય ચેનલ અને નેટવર્ક પર ચર્ચા કરવામાં આવી હતી. તેમનો વિષાદ ત્યારે શરૂ થયો જ્યારે એક 'ફોન ઇન્ટરવ્યુ' દરમિયાન કોઈએ પૂછ્યું કે તે છોકરીનું શું થયું?  કાર્ટરે જણાવ્યું હતું કે તે જોવા માટે તે રોકાઇ શક્યો ન હતો કેમ કે તેમને ફ્લાઇટ પકડવી હતી.

આ જવાબ સાંભળીને તે વ્યક્તિએ કહ્યું
"હું આપને જણાવી દઉં કે એ દિવસે ત્યાં બે ગીધ હતાં. જેમાંથી એકનાં હાથમાં કેમેરો હતો."

આ સાભળીને કેવિન કાર્ટર એ હદે વિચલિત થયો અને એ પછી તે ડીપ્રેશનમાં ચાલ્યો ગયો. અને અંતમાં તેણે આત્મહત્યા કરી.

કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે.

કેવિન કાર્ટરે જો એ સમયે તે બાળકીને ઉઠાવીને યુનાઈટેડ નેશન્સના ફીડિંગ સેન્ટર સુધી પહોંચાડી હોત તો એ બાળકીની સાથે આજે એ પણ જીવીત રહ્યો હોત.

બીજી વખત આ વાક્ય રીપીટ કરૂ છું,
કોઈ પણ સ્થિતિમાં કંઈક પ્રાપ્ત કરવા પહેલાં માનવતા આવશ્યક છે

yuvrajzala133721