Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

parmarsnehalyahoocom

તને શું કહું??

તને પરી કહું કે શું કહું??
કે,
મમ્મી ના ચેહરા નું સ્મિત કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
પપ્પા ની આંખોની ચમક કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
ભાઈ નું રક્ષા કવચ કહી દઉં..

તને પરી કહું કે શું કહું??
કે,
બેન ની અતૂટ જોડ કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
દાદાદાદી નો ખુશીઓનો ખજાનો કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
નાનાનાની નો વહાલનો દરિયો કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
કાકાકાકી ની હરખ ની હેલી કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
માસામાસી ના મનનું સુકુન કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
મામામામી ની ઇચ્છાઓની પૂરતી કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
ફુઈફુઆ ની લાડકી દીકરી કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
અમારી કિસ્મત કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
અમારું પરિવાર જ કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
ઘર આંગણ નો તુલસીકયારો કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
કે,
બધાય ના કાળજા નો કટકો કહી દઉં...

તને પરી કહું કે શું કહું??
તને શું કહું??

miss u krishu...? love u vira... ?

#સાંઈ સુમિરન....

simranmis33gmail.com14470

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

rupbhatt13gmailcom

seharsehar125526

जमाना कल भी खराब था आज भी खराब है जिन्होंने द्रोपदी का चीर हरण किया उसे कुछ भी नही करता
कोई
जिसने सीता माता को हाथ तक नही लगाया उसे आज भी लोग जलाते...?

bhaveshbhavsar110316

કવિ શ્રી સ્વ.રાવજી પટેલ ની જન્મ જયંતિ નિમિત્તે તેમની એક ઉત્કૃષ્ઠ રચના...


મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યાં અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો, અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા…

– રાવજી પટેલ

authorshyam

kumars11

good morning

chiragpatel777

good morning

yuvrajzala133721

seharsehar125526

*પાર્થને કહો ચલાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ*

યુદ્ધ માટે તૈયાર સૌ નરબંકાઓ ને અનેકોનેક શુભેચ્છાઓ.

જ્યારે તૈયારી વ્યવસ્થિત હોય ત્યારે લક્ષ્ય ભલે ને ગોવર્ધન પર્વત હોય, ટચલી આંગળી જ કાફી છે તેને ઓળંગવા માટે.

મને આપ પર વિશ્વાસ છે કે તમે યુદ્ધ જીતશો જ ..

તમારી અંદરની આ આગ ઓલવાય નહીં એનું ધ્યાન રાખજો. હજુ તો ઇન્ટરવ્યૂ આપવાનો છે..

ફરી એકવાર સહુ બાહુબલીઓ ને શુભેચ્છાઓ.. *જય માહિષમતી..*?

*વિજયી ભવઃ*???

yuvrajzala133721

seharsehar125526