Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

*પાર્થને કહો ચલાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ*

યુદ્ધ માટે તૈયાર સૌ નરબંકાઓ ને અનેકોનેક શુભેચ્છાઓ.

જ્યારે તૈયારી વ્યવસ્થિત હોય ત્યારે લક્ષ્ય ભલે ને ગોવર્ધન પર્વત હોય, ટચલી આંગળી જ કાફી છે તેને ઓળંગવા માટે.

મને આપ પર વિશ્વાસ છે કે તમે યુદ્ધ જીતશો જ ..

તમારી અંદરની આ આગ ઓલવાય નહીં એનું ધ્યાન રાખજો. હજુ તો ઇન્ટરવ્યૂ આપવાનો છે..

ફરી એકવાર સહુ બાહુબલીઓ ને શુભેચ્છાઓ.. *જય માહિષમતી..*?

*વિજયી ભવઃ*???

yuvrajzala133721

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

seharsehar125526

ફળાઉ ઝાડ શા માંટે વાવવા જોઈએ ????????

સામાન્ય રીતે આપણે સૌ વિભિન્ન પ્રકાર ના ઝાડ પાન વાવિએ છીએ. જેમાં સપ્તપર્ણી, લીમડો, કારંજ, ગુલમ્હોર, આસોપાલવ, વગેરે જ હોય છે. પણ ક્યારેય વિચાર્યું છે કે આટ આટલા ઝાડ વાવ્યા છતાંય કેમ વિવિધ રંગબેરંગી પક્ષિઓ, પતંગિયાઓ ખિસ્કોલા વિગેરે દેખાતા નથી, આંગણે લીમડો હોવા છતાંય કેમ એમાં પોપટ, ખેરખટ્ટો, કંસારો, લક્કડખોદ, સુડો, કોયલ, બુલબુલ, ચીબરી, ઘૂકિયો વિગેરે (એમાંથી ઘણા નામ તો લોકો એ સાંભળ્યા પણ નઈ હોય) પક્ષીઓ દેખાતા કેમ નથી, ચણ નાખવા ના ચબુતરા કેમ ખાલી નથી થતા. આ બધું વર્ષો થયા લુપ્ત નથી થયું, બસ હમણાં થોડા ૧૫/૨૦ વર્ષોની જ વાત છે. તમે જાણો છો રાજકોટ માં મોર સર્વત્ર હતા, હવે માત્ર રેલવે સ્ટેશન પાછળ ની વાડિઓ માં જ જોવા મળે છે. આ બધાજ પ્રકાર ના પક્ષીઓ નો ખોરાક આપણા દ્વારા નાખતા જવાર /બાજરી/દાળ નથી, પણ કોઈક એવા વૃક્ષો ના ફળ, ફૂલ, ને એમાં થતી જીવાતો છે કે જેનો આપણે જાણતા/અજાણતા નાશ કરી દીધો. કોઈ એવા મોટા વૃક્ષો માંની બખોલો જેનો સફાયો થયી ગયો.
આપણા આંગણા ની પ્રકૃતિ પાછી જાગૃત કરવા ચાલો ફરીથી આપણે એવા વૃક્ષો નું વાવેતર કરીયે જેના થાકી આ બધા જીવો પાછા ફરે ને પ્રકૃતિ ને પછી પેલા જેવી જીવંત બનાવે.

?????????

આવા વૃક્ષો માં........................??
જાંબુ, રાયણ, સફેદ જાંબુ, ગોરસ આમલી, મોટી બોરડી, શેતુરી, ફાલસા, જામફળ, કમરખ, ઉંબરો, પીપર, કદંબ, બદામ, પુત્રંજીવા, કરમદા, કાંચનાર, ગરમાળો, ખાખરો(કેસુડો) , પાનેરવો, ગુગળ, પીલુ, મહુડો, અશોક, ગુંદા, ગુંદી, મીઠો લીમડો, રામ ફળ, બોરસલ્લી, સરગવો વિગેરે પ્રકારનાં વૃક્ષો આવે.
??????
??????

એમાંથી લગભગ બધા વૃક્ષો સર્વ-કાર્યક્ષમ એટલે કે ફળ આપવા સાથે છાંયો અને ઠંડક આપી ગરમી થી રક્ષણ કરે છે. જો તમારા અંગણાં પાસે ઝાડ બહુ ઊંચા થાય ને ઉપર ઇલેક્ટ્રિક ની લાઈન જતી હોય તો ઝાડ સામે ની બાજુ એ વાવવા નો આગ્રહ રાખો જેથી કરી ને ઝાડ ને કાપવા નો વારો ના આવે. નર્સરી વાળાઓ આવા વૃક્ષો
ઓછા રાખે છે અથવા નથી રાખતા કેમકે એમાં વળતર ઓછું મળે કે નહિવત મળે એટલેજ તે લોકો ગ્રાહકો ને ઊંધા પાઠ ભણાવી નકારી દેતા હોય છે, બીજે રવાડે ચડાવી દેતા હોય છે. ઘણી વખત વાંસ, સપ્તપર્ણી જેવા વૃક્ષો જે આપણા સ્થાનિક વૃક્ષો નથી એને માત્ર વધારે મળતી અવાક માટે વેચી ને જમીન બગાડી ને પ્રકૃતિ પણ બગાડી.

તો ચાલો આ વખતે ? વૃક્ષારોપણ ની ઈચ્છા થાય તો કૈક અનેરું કરીયે નર્સરી વાળા પાસે કૈંક અનેરી માંગણી કરીયે ને આપણી પ્રકૃતિ ને પાછી જીવંત કરવાનો પ્રયાસ કરીયે.
.
?⛲?⛲?⛲?⛲? copy for fb

naranjijadeja7114

madni007gmail.commadni007

madni007gmail.commadni007

madni007gmail.commadni007

madni007gmail.commadni007

madni007gmail.commadni007


अयोध्या से वापस आने पर मां कौशल्या ने श्रीराम से पूछा...

"रावण" को मार दिया ?

भगवान श्रीराम ने सुन्दर जवाब दिया...
महाज्ञानी, महाप्रतापी,महाबलशाली, प्रखंड पंडित, महाशिवभक्त, चारो वेदो के ज्ञाता, शिव ताण्डवस्त्रोत के रचयिता लंकेश को मैंने नहीं मारा...

उसे *"मैं"* ने मारा है। ?

ranaji.com

mein bhooli nahi hu
aaj bhi Sab yaad hai
Vo baatein, vo mulakatein,vo saugatein.
bhooli nahi hu kaise tumne mujhe sataya tha
Kabhi Kitna hasa kar, fir Kitna rulaya tha,

yaad hai Vo haste hue Tumhara mujhe dekhte dekhte ro Jana,
tham kar hath Baahon me mujhe samana.

Sab yaad hai..
Vo baatein, vo raatein

ishk Ki had kya hoti hai. tumse Milkar Jana tha Mene.
us khuda sa hota hai rab Ye mana tha meine.

erambalikashgmailcom

rajan1

હાય, માતૃભારતી પર આ વાર્તા 'એક ભૂલ - 1' વાંચો
https://www.matrubharti.com/book/19860836/



એક એવી સ્ટોરી છે.. જે ચાર્મી એક હકીકત માં અનુભવી છે..

ચાર્મી આજે પણ એક જ સવાલ ના શોધ માં છે કે ભૂલ શું હતી મારી???


મિત્રો રિવ્યુ જરૂર આપજો. .

margipatel

अक्टूबर मेष राशि और मेष लग्न के लिए :

hkastrologylifesolution154300