Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

minalvasava182205

kapadiavarsha97gmail.com

વાંચો સુમિત અને વસુંધરાની આંખ ભીંજાવી દે એવી પ્રેમકથા. આ વાર્તા વાંચી તમારી આંખો ભીની થયા વગર નહિ રહે એની ગેરેન્ટી.

Hi, Read this story 'વસુંધરા' on Matrubharti
https://www.matrubharti.com/book/19859557/

authorshyam

શબ્દોનાં વહેણમાં,
લાગણીઓની ભિનાશ છીનવાઇ ગઇ.
ફક્ત ખાલી પાંદડા રહ્યાં,
સુગંધ બધી ઝીલાઇ ગઇ.
ઝાકળભર્યા આભમાં ફક્ત ધુમ્મસ રહ્યું,
પાણી તો હવાની લહેરમાં ઓસરી ગયું.
સુરજ તો આજે પણ એટલુંજ અજવાળું આપે છે,
સિમેન્ટનાં જંગલમાં એની રોશની છુપાઇ ગઇ.
આંખોમાં ફક્ત કાજળ રેલાયું,
અમી તો પાંપણનાં પાલવમાં ખોવાઇ ગઇ.
સંબંધો તો બસ નામનાં જ રહ્યાં,
સાથ તો સમયની સાચવણમાં ઓજલ થયો.
બસ...શબ્દો-શબ્દો ની રમત છે આતો,
જાત તો દુનિયાદારી માં વિખાઇ ગઇ.

-- Shital Goswami (Krupali)
-- Rajkot

shitalgoswami60gmail

milanvlad1

જિંદગી જી ભરકે જીલો યારો.
વરના કિસી મોઙ પે, કિસી જગહ પર, કોઈ કુછ કહ કર ચલા જાયેગા.
તુમ સોચતે રહ જાઓગે, ઓર જીંદગી ખત્મ હો જાએગી.

patelfayaz180435

આ એક પ્રતિકાત્મક શબ્દો છે, મર્યાદા સાથે આ શબ્દોને કોઈ લેવા દેવા નથી... આજે સમાજમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ કે બળાત્કાર કે એસિડ એટેક થાય તો ગુન્હેગાર કરતાં એક સ્ત્રી ઉપર વધુ આંગળીઓ ઉઠે છે, સોશિયલ મીડિયા ઉપર કોઈ સ્ત્રી ને ખરાબ મેસેજ કે ચિત્રો આવે તો વાંક એક સ્ત્રીનો જ કાઢવામાં આવે છે કે 'તું સોશિયલ મીડિયામાં કેમ જોડાઈ.' પણ એનો સાથ આપવા કોઈ નહિ આવે... બધા સ્ત્રીને જ દોષી માને... કોઈ સ્ત્રી ટૂંકા કપડાં પહેરશે એટલે નાના છોકરાથી લઈ વયોવૃદ્ધ માણસનો નજરીયો એ સ્ત્રીને જોવાનો બદલાઈ જશે, અને પાશ્ચાત્ય સંસ્કૃતિ આપણાં દેશમાં પ્રવેશી એમ કહેશે અને છાના ખૂણે એજ અંગ્રેજી ફિલ્મોની મઝા માણશે... પણ એ કેમ ભૂલી જાય છે કે પશ્ચિમના દેશોમો ટૂંકા કપડાં સ્ત્રી પહેરે છે તો ત્યાંના પુરુષની નજર પણ બદલાઈ છે. હું માનું છું કે ભારત દેશ સંસ્કૃતિ પ્રધાન દેશ છે, પણ દેશની સંસ્કૃતિ એના સંસ્કારો પર નિર્ભર છે નહીં કે પહેરવેશ જોઈને... આ દેશની બહેન દીકરી થોડી મોર્ડન બને તો એમાં શું ખોટું છે ? એક પુરુષનું પણ કર્તવ્ય બને છે કે એ પણ મર્યાદા ને સમજે પોતાની જોવાની દૃષ્ટિ સુધારે તો ઘણાં બળાત્કાર અને એસિડ એટેક નહિ થાય...

#નીરવ_પટેલ 'શ્યામ'

authorshyam

hitenparmar113040

I am not proud, but I am happy; and happiness blinds, I think, more than pride..?

nikunjkantariya20331

#Part -4.
#રી -યુનિયન .
#plz comment for Part-5.
#written by- @Mayuri Prajapati

mayuriprajapati416gmail.c

nitinmavani220028

#Part -3.
#રી -યુનિયન .
#plz comment for Part-4.
#written by- @Mayuri Prajapati

mayuriprajapati416gmail.c