Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

માતૃભારતી પરિવારને જન્માષ્ટમીની  શુભેચ્છાઓ 

mahendra

સારથિ...

સારથિ સરીખા ના સાથી કોઈ,
હર રાહ યુ સાથ ચલે ના કોઈ.

હો ઉત્તમ જો અપને જ્ઞાન મે,
ઉસસે સર્વોત્તમ ના પથદર્શક કોઈ.

મંજિલ કો ભી આસાન બનાદે,
મુશ્કિલ દરિયા ભી પાર કરા દે.

પર, હો અગર જો વો અજ્ઞાની,
મજધાર દુબનેસે રોકે ના કોઈ.

એક થા સારથિ સંગ અર્જુન કે,
ઉનસા મહારથી ના જગ મે કોઈ.

હે દીપક તો જ્યોતિ સ્વયં મે પ્રકાશિત,
યુ બેવજહ કિસકી જલન મે તપે ના કોઈ.

સારથિ સરીખા ના સાથી કોઈ,
હર રાહ યુ સાથ ચલે ના કોઈ.

મિલન લાડ. વલસાડ.

milanvlad1

રુહ...

જલ રહી હું મેં જીસ અગન મે,
આ જરા જલકર તો દેખ કભી.

દર્દ ભી યહાં નાસુર બન ચૂકા હે,
તડપ થોડી તો મેહસૂસ કર કભી.

મહોબ્બત કી થી કોઈ ગુનાહ નહિ,
હકદાર તું ભી થા બેકશુર તો નહિ.

થી કોઈ વજહ તો બતા દેતે હમે,
બીના મુખબિર કિયે જાતે ના કભી.

દુઆ કરતા હું ખુદા સે...
ઝિલ્લતે ઇતની હે અગર મુહોબ્બત મે,
તો રુહ કો રુહ સે રૂબરૂ ના કરના કભી.

મિલન લાડ. વલસાડ.

milanvlad1

आप सभी को जन्माष्टमी के पावन पर्व की हार्दिक शुभकामनाएँ। 

भगवान श्री कृष्ण जी आप सभी पर अपनी कृपा दृष्टि बनाए रखें।

जय श्रीकृष्णा !! 

pandyaravi540gmail.com

#AB
જન્મ દિવસ ની શુભકામના..બ્રિજપતિ...

kinjalpandya83.kp

સદા ખુશ રહો... 
સદા જીવંત રહો... 
જય શ્રી કૃષ્ણ... 

rohit123

Happy Janmashtmi to all

kapadiavarsha97gmail.com

maakrupaa

તારૂ ને મારૂ 
તારૂ ને મારૂ મળવાનું એવું, 
સુગંધ નું જેમ હવામા ભળવું. 
તારૂ ને મારૂ હસવાનું એવું, 
ખંજન નું જેમ ગાલ મા પડવું.
તારૂ ને મારૂ ઝગડવાનું એવું, 
પાણી માં થતાં પરપોટા જેવુ.
તારૂ ને મારૂ ઝુરવાનું એવું, 
ચાતક ના કપરા વિરહ જેવું.
તારૂ ને મારૂ રડવાનું એવું, 
ખારા આંસૂ ના સમંદર જેવું. 
તારૂ ને મારૂ પાગલપણુ એવું, 
ઝરણા ની જેમ મુક્ત ઊછળવું. 
તારૂ ને મારૂ ભીંજાવાનું એવું,
 વર્ષા મા થનગનતા મોર જેવું.
તારૂ ને મારૂ ખીલવાનું એવું,
ફુલવારી મા મસ્ત ભમરા જેવું, 
તારૂ ને મારૂ સંગ રહેવાનું એવું, 
કમળ મા બાજેલી બૂંદો જેવું. 

        જયેશ વેકરીયા

jayeshvekariya234739

યુવાઓમાં ઘણી પ્રતિભાઓ છુપાયેલી હોય છે એમાંની એક છે લેખન પ્રતિભા. જો એ લેખન માતૃભાષા ગુજરાતીમાં થતું હોય તો ગુજરાતી ભાષાને લુપ્ત થવાનો ભય અલુપ્ત થઈ જશે. માતૃભારતી.કોમ પણ એજ ઉદેશ્ય થી અભિવ્યક્તિ નામનાં કાર્યક્રમનું આયોજન વિવિધ યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસમાં કરી રહ્યું છે. એજ કાર્યક્રમ અંતર્ગત અભિવ્યક્તિ - યુવા લેખન પ્રતિભા શોધનું આયોજન એચ કે કોમર્સ કોલેજમાં કરવામાં આવ્યું જેને વિદ્યાર્થીઓ તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો. કાર્યક્રમ 1 સેપ્ટેમ્બર 2018નાં રોજ બપોર 2 થી સાંજે 4 વાગ્યા સુધી કરવામાં આવ્યો જેમાં સ્પર્ધકો અને પ્રેક્ષક વિદ્યાર્થીઓ ભાગ લીધો.

અભિવ્યક્તિ કાર્યક્રમનાં માળખા પ્રમાણે એક સ્પર્ધાનું આયોજન  કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને અમુક વિષયો પર ગદ્ય કે પદ્ય રચનાઓ 300 શબ્દો કે વધુમાં માતૃભારતી.કોમ પર મોકલવાની હોય છે. રચનાઓ મૌલિક હોવી જોઈએ અને વિષયને અનુરૂપ હોવી જોઈએ. એ રચનાઓનું મૂલ્યાંકન પ્રતિષ્ઠિત અને અનુભવી લેખકો મારફતે થતું હોય છે જેથી કરીને વિદ્યાર્થીઓની રચનાઓને ઝીણવટ પૂર્વક તપાસી ન્યાય આપવામાં આવે. તદુપરાંત રચનાઓમાંથી શ્રેષ્ઠ 10 રચનાઓને કાર્યક્રમ દરમિયાન સમ્માનિત કરવામાં આવે છે અને સાથેજ એ રચનાઓને શ્રોતાઓ સમક્ષ અભિવ્યક્ત કરી મનોરંજન સાથે જ્ઞાન પીરસવાનો ઉદેશ્ય છે. 

કુલ 45 કૃતિઓ સ્પર્ધામાં શામેલ થઈ, એમાંની 12 કૃતિઓને વિજેતા ઘોષિત કરવામાં આવી. કાર્યક્રમનું સંચાલન માતૃભાર્તીના યુવા આયોજક અનુજ ટાંકે કર્યું ( Anuj Tank) .પ્રસિદ્ધ નવલકથા શાંતનુંના લેખક અને માતૃભારતી સંપાદક શ્રી સિદ્ધાર્થભાઈ છાયાએ ( Siddharth Chhaya) કૃતિઓનું અવલોકન કર્યું અને શ્રેષ્ઠ કૃતિઓને ગુણવત્તાનાં ધોરણે તપાસીને એમને નામાંકિત કર્યાં.  વિજેતા વિદ્યાર્થીઓમાં વિશાલ અંત, પટેલ પાર્થ, ગોહિલ હર્ષ, કિંજલ ચૌહાણ, રાઠોડ પદમાં, ઠાકોર પૂજા, તૃપ્તિ વાઢેર અને જુહી પટેલને સ્થાન મળ્યો. એ સિવાય અભિવ્યક્તિ કાર્યક્રમમાં કોલેજનાં જ વિદ્યાર્થી સ્વયંસેવકોએ ખુબજ ઉત્સાહથી સ્પર્ધક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી કૃતિઓ મોકલવા પ્રેરિત કર્યા.

એચ કે કોમર્સ કોલેજનાં આચાર્ય શ્રી ડો ગોપાલ ભટ્ટ સાહેબે વિદ્યાર્થીઓને પોતાનાં વક્તવ્યથિ અભિભૂત કર્યાં અને એમને આ સાહિત્યિક પ્રવૃતિઓમાં ભાગ લેવા સલાહ આપી. એમણે જણાવ્યું કે આ એક ઉજળી તક છે પોતાની આવડતને લોકો સમક્ષ લાવવા માટે અને વિદ્યાર્થીઓએ આ તક ઝડપી લેવી જોઈએ. કાર્યક્રમનાં અંતમાં શ્રી મહેન્દ્ર શર્મા ( Mahendra Sharma), જે માતૃભારતી.કોમ સંસ્થાનાં સંચાલક છે એમણે વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકોનો આભાર માન્યો સાથેજ વિદ્યાર્થીઓને માતૃભાષામાં લખવા અને વાંચવા પ્રેરિત કર્યા. અભિવ્યક્તિ માતૃભારતી તરફથી બીજી ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજિત થાય એવા પ્રયત્નો સંસ્થા તરફથી થઈ રહયાં છે.

mahendra

मेरे लिए कान्हा तो मेरे पितामह । करुणानिधि ममता के सागर। आत्मा से परमात्मा की प्राप्ति के पथप्रदर्शक। प्रेम पूजारी ।

naranjijadeja7114

Happy janmastemi
કેમછો
Having fun with Sanskritk mela in zalawad many things to enjoy please visit surendranagar and many more .....

zalapushparajsinh112839

આ ધોધમાર વરસતા વરસાદ માં પણ 
          એ તરસ્યો રહી ગયો,
એ આધુનિક માણસ 'બિસલેરી' ની બોટલ 
                શોધતો રહી ગયો...

cvi.8913gmail.com224429

#AB ...જન્માષ્ટમી ની શુભકામના...

kinjalpandya83.kp

રાત ઢળી ગઈ ને સવાર થઇ ગઇ,ફરી એક જિંદગી તૈયાર થઈ ગઈ!-ઝલક

zalakbhatt

         કૃષ્ણ - એક સંઘર્ષ જીવન #MERAKRISHNA  

           કૃષ્ણ નામ સાંભળતા જ મનમાં શ્યામ શરીર, માથા પર મોરપીંછ, હાથમાં વાંસળી , ખુલ્લા બદન પર ઝવેરાતોનું કવચ, કેસરિયા રંગની ધોતી અને પગમાં રંગબેરંગી મોજડી પહેરેલ એક અતિ મનમોહક મુખડું આપણી નજર સમક્ષ ઉપસી આવે છે.

          કૃષ્ણ ફક્ત એક નામ નથી પરંતુ આખું એક સંઘર્ષશીલ જીવન છે. જેને કંસનાં કાળમુખા કારાવાસમાં જન્મીને દ્વારકાના રાજા બનવા સુધી, ગોકુળમાં પોતાની લીલાઓથી સૌને મોહિત કરવાથી અનેક દુષ્ટ રાક્ષસોનો સર્વનાશ કરવા સુધી, પોતાની મુરલીના સુમધુર અવાજ થી યુદ્ધનાં મેદાનમાં શંખનાદ વગાડવા સુધી, ગોપીઓની માટલી ફોડવાથી કંસ મામાને મૃત્યુનાં દ્વાર સુધી પહોંચાડવાનાં પરાક્રમ સુધી, કૌરવ વંશનાં નાશથી પોતાના યદુવંશનાં સર્વનાશને પોતાની નજર સમક્ષ જોનાર જેનું સંપૂર્ણ જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે એ છે કૃષ્ણ.


- બાદલ સોલંકી ( બાવલો છોરો )
   MO :- 9106850269

badalsolanki

જો થતો હોત વિચારોનો લેબ-રિપોર્ટ, સાપ થી વધુ ઝેર ત્યાં મળી આવત...

vaghelashilpa

શું વેચી ને તને ખરીદુ એ જીંદગી.... મારુ તો તન મન ધન બધું જ દ્વારકાધીશ ના ચરણો મા અપૅણ કરેલ છે.....

જય દ્વારકાધીશ 

mayankahir000118

Gopal Parmar
Direct marketing
Galway

gopalparmar080418