Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

nehalr

v.d.karetha

Merekrishana

મારા માટે મારા ક્રિષ્ના એટલે મારી જાન થી વધારે મારો વ્હાલો દીકરો. મારો લાડકવાયો, ચીકુ, દીકુ, લાલો, વ્હાલો, પ્યારો રાજ કુમાર, રાજા બેટા, દુલારો, મારી આંખોનુ રતન, મારી જાન, મારી આન બન શાન, મારી ઉજળી સવાર, મારો મીઠો તડાકો, મારી તપતી બપોર, મારી લાલિમાભરી સાંજ, મારી ચાંદની રાત, મારું પ્યારું અને વ્હાલું સપનું. મારું જીવન અને જિંદગી જીવવાનું બહાનું. મારો ક્રિષ્ના વગર ના તો મારો દિવસ ઉગે, ના સાંજ પડે અને ના રાત આથમે. ક્રિષ્ના સાથે મારો જનમ જનમ નો નાતો. ક્રિષ્ના વિના

ની દુનિયા શક્ય જ નથી. મારો એક એક શ્વાસ ક્રિષ્ના નામ નું જ રટણ કરે છે. મારા હદય માં. રગ રગ માં, મારી નજર અને મારા શ્વાસોશ્વાસ માં ક્રિષ્ના સમાયેલ છે.

dbshah2001yahoo.com

Happiness is not ready made..it comes from your own action.

nikunjkantariya20331

#mere krishna

  શું કહું કોણ છે કૃષ્ણ. હું   જીવ  છું  તો મારો આત્મા છે કૃષ્ણ. હું  ભક્ત  છુ તો મારા પરમાત્મા  છે કૃષ્ણ. હું બહેન છુ તો મારા  ભ્રાતા  છે  કૃષ્ણ. હું બાળક છુ તો મારા મિત્ર  છે કૃષ્ણ. હું ધનવાન છુ તો મારુ ધન છે કૃષ્ણ. હું આંખ છુ તો મારુ તેજ છે કૃષ્ણ. હું નાક છુ તો મારો શ્વાસ  છે કૃષ્ણ. મારા હોઠ પર મલકતુ સ્મિત છે કૃષ્ણ. હું  હ્યદય છુ તો ધડકન છે કૃષ્ણ. હું હાથ  છુ તો  મારા હાથે થયેલા  સતકર્મ  છે કૃષ્ણ. હું તરસ છુ તો પાણી છે કૃષ્ણ. હું  અર્જુન છુ તો મારા સ‍ારથી છે કૃષ્ણ. મારો દિવસ ઉગે  ત્યાર થી  સાંજ  ઢળે  ત્યાં  સુધીનું  રટણ  છે  કૃષ્ણ. મારા દુખોનાં સહભાગી છે મારા સુખોનાં શમણાં છે કૃષ્ણ. મારા તારણહાર છે કૃષ્ણ. મારુ સર્વસ્વ  છે કૃષ્ણ. મારામાં જ છે કૃષ્ણ  અને   હું જ છુ કૃષ્ણમય. શું કહુ કોણ છે કૃષ્ણ. હું જ છુ કૃષ્ણ ની બંસરી.અને એ  જ  છે  મારા  કૃષ્ણ.

barbiebansri.141183

payalbhisara

મનમાં ઝેર નો સંગ્રહ કરતા , વાંકાચૂકા વિચારો વાળા, લાગ મળતા ભરડો લઇ દમ કાઢતા, સ્વજનને જ ભરખી જતા, 'વિષદોષી માનવીઓ' ને નગપંચમીની શુભેચ્છા.
( આમા સર્પ જાતિની લાગણી દુભાવવાનો કોઈજ ઈરાદો નથી)

vaghelashilpa

વર્ષો પછી મળ્યાં તો નયન ભીના થઇ ગયા 
સુખનો  પ્રસંગ શોક નો અવસર બની ગયો......માનવ ના થઈ શક્યો તો એ ઇશ્વર બની ગયો.....

him1908.

payalbhisara

payalbhisara

pinalpatel160757

Read my book 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા - 11' on MatruBharti App. 

daksheshinamdardil

#AliensVsGod .,on world wide

ak0150262003yahoocoi

#MERAKRISHNA
"જો મેં આજીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું હોય તો ઉત્તરાનો ગર્ભ જીવિત થાય." કૃષ્ણે ઉત્તરાના પેટ પર હાથ મૂકીને કહ્યું.
અને ગર્ભ જીવંત થયો.
મારા માટે કૃષ્ણ એટલે આ બ્રહ્મચર્ય.

rjjani

જો અંખીલ બ્રહ્માંડના 'નાથ' ને જો તમારા દશૅન દુલૅભ હોય તો માણસ માટે તો કેટલી અમુલ્ય હોય આ પળ... સાચી વાત એ છે કે 'જીવ' હોય કે 'શીવજી' કોઈપણ ને કંઈક આઘાર જોઈએ તેના વગર ના જીવી શકાય... પણ યશોદા લાલ ના દશૅન પ્રેમ અને કરૂણામય દ્ધષ્ટીથી જરૂર થશે. મુરલી મનોહર શ્યામ સ્વરૂપ અનુપમ સ્વરૂપ એવા શ્રી ગિરધારી ક્રિષ્ન કનૈયાલાલ કી જૈ...

parthlakhani

પ્રભુ તારી 'કસોટી' ની પ્રથા સારી નથી હોતી... અને જે સારા હોય છે તેની 'દશા' સારી નથી હોતી... સાચો માણસ 'સત' ના ચુકે એક વાર તારો બની ગયા પછી ઈશ્વર એ હંમેશા તારો જ રહે છે. તેને માણસમાં અને માણસાઈમાં તમારા દશૅન થતા રહે છે. 'કાશે કરૂ બૈર વિરોધ જઠે દેખુ વઠે હી મારા રામજી દીખે'

parthlakhani

हम तो एक ही रिश्ता जानते हैं!दिल वाला रिश्ता...और दिल में तो #महाकाल मुस्कुरा रहा है,तोड़ सारे भ्रम दोष कृपा बरसा रहा है.

hemlata

madni007gmail.commadni007