આજકાલ અમુક વિષય પર અહીં બહુ પ્રશ્ન ઉઠે છે... તો મારે એક ખાસ ચર્ચાતો વિષય પ્રેમ વિશે કઈક કેહવું છે.....
પ્રેમ... એને જાણ્યા કે સમજ્યા વગર દરેક ને કરવો છે... લોકો ને લાગવું જોઈએ કે આપણા પણ bf gf છે...આજ ના જુવાનિયા નો પ્રેમ... 'કરે... સામે વાળો કે વાળી છોડી ને જાય... રડે ... ગમ ના ગીતો ગાય... શાયરી ઓ status માં મૂકે... કોક બીજા ને ગોતે... and it repeats again..'
મને આ generation થી કોઈ તકલીફ નથી .. મને પ્રેમ થી પણ કોઈ તકલીફ નથી... મને આ રીત થી તકલીફ છે... પ્રેમ દેખાડો નથી... પ્રેમ કોક ને jealous ફિલ કરાવા ના હોય... પ્રેમ વાસના નથી... પ્રેમ માત્ર i love you કહી દેવું પણ નથી... દિલ તૂટવું કે તોડવું કોઈ મજાક ની વાત નથી...સમજી વિચારી ને પ્રેમ ના થાય આ મારા જ શબ્દો છે પણ મહિના માં ચાર વાર પણ ના થાય... આગ કા દરિયા હૈ ઓર ડૂબ કે જાના હૈ... તેવડ હોય ને ડૂબવાની તો પ્રેમ કરાય...ત્યાગ કરવાની તેવડ છે? જતું રહેશે સામે વાળુ.. જવા દેવાની તેવડ છે? દિલ તૂટેલું હશે તોય મિત્રો ની મહેફિલ માં હસવું પડશે...તેવડ છે? Break up ને ભૂલી ને નવો એકડો કરવો પડશે..તેવડ છે? ના હોય તો સમજી લો... યે ઇશ્ક નહિ હૈ આશાન....